Viral Video : શું તમે ક્યારેય જિરાફની લડાઈ જોઈ છે? આ વીડિયો જોશો તો હસવાનું નહીં રોકી શકો

|

Mar 25, 2023 | 9:27 AM

આ ફની વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. માત્ર 6 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 53 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે સેંકડો લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે અને અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી છે.

Viral Video : શું તમે ક્યારેય જિરાફની લડાઈ જોઈ છે? આ વીડિયો જોશો તો હસવાનું નહીં રોકી શકો
Funny Videos

Follow us on

Giraffe Fighting : સોશિયલ મીડિયા પર પ્રાણીઓને લગતા વીડિયો પણ વારંવાર વાયરલ થતા હોય છે. ક્યારેક તેની લડાઈ સાથે જોડાયેલા વીડિયો તો ક્યારેક તેના શિકાર સાથે જોડાયેલા વીડિયો. તમે સિંહ, વાઘ કે અન્ય જંગલી પ્રાણીઓના શિકાર સાથે જોડાયેલા ઘશું તમે ક્યારેય જિરાફની લડાઈ જોઈ છે? હા, આજકાલ સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે.ણા વીડિયો જોયા હશે અને ક્યારેક એવું પણ જોવા મળે છે કે શિકાર અને શિકારી વચ્ચે જોરદાર લડાઈ થાય છે, પરંતુ

તમે જિરાફને જોયો જ હશે. તેઓ પૃથ્વી પરના સૌથી મોટા સસ્તન પ્રાણીઓમાંના એક છે. તમને જાણીને નવાઈ લાગશે કે પુખ્ત જિરાફના માત્ર પગની લંબાઈ લગભગ 6 ફૂટ હોય છે. આ સિવાય તેમની ગરદનની લંબાઈ પણ લગભગ 6 ફૂટ છે. હાલમાં જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં બે જિરાફ પોતાની લાંબી ગરદન વડે એકબીજાને મારતા જોવા મળે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે તેઓ એકબીજાના ગળા પર પોતપોતાના ગળા પર હુમલો કરી રહ્યા છે. આવી રમુજી લડાઈ તમે ભાગ્યે જ જોઈ હશે.

Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો

જિરાફ વિશે એવી ઘણી વાતો છે જે બહુ ઓછા લોકો જાણતા હશે. એવું કહેવાય છે કે જિરાફ 24 કલાકમાં વધુમાં વધુ 30 મિનિટ જ ઊંઘે છે અને તેઓ એક સાથે નહીં પરંતુ એક સમયે માત્ર 5 મિનિટ જ નિદ્રા લે છે.

જુઓ જિરાફની આ અનોખી લડાઈ

આ ફની વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. માત્ર 6 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 53 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે સેંકડો લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે અને અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી છે. કેટલાક કહે છે કે ‘મેં ક્યારેય આવી લડાઈ જોઈ નથી’ તો કેટલાક કહે છે કે ‘તેઓ લડતા નથી પણ રમત કરે છે’. એ જ રીતે, એક યુઝરે લખ્યું છે કે ‘આ એક મજાની લડાઈ છે’, જ્યારે એક યુઝરે લખ્યું છે કે ‘મારે જાણવું છે કે જિરાફની લાંબી ગરદનથી શું ફાયદો થાય છે?’

Next Article