Trending: સોશિયલ મીડિયા પર ValentinesDay2022 થઈ રહ્યું છે ટ્રેન્ડ, જુઓ ફની Memes

વેલેન્ટાઈન ડેના આ ખાસ અવસર પર, #ValentinesDay2022 સોશિયલ મીડિયા પર ઘણો ટ્રેન્ડ કરી રહ્યો છે. લોકો ટ્વિટર પર ફની મીમ્સનો વરસાદ કરતા જોવા મળે છે.

Trending: સોશિયલ મીડિયા પર ValentinesDay2022 થઈ રહ્યું છે ટ્રેન્ડ, જુઓ ફની Memes
funny memes viral (Image Credit Source: Twitter)
| Edited By: | Updated on: Feb 14, 2022 | 1:21 PM

આખરે, 14મી ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઈન ડે (Valentine Day 2022) આવી ગયો છે. પ્રેમનો તહેવાર એટલે કે વેલેન્ટાઈન ડે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવી રહ્યો છે. આજે પ્રેમીઓનો દિવસ છે. પ્રેમી યુગલો આ દિવસની આતુરતાથી રાહ જુએ છે. આ દિવસે પ્રેમી યુગલો એકબીજાને ફૂલ, કાર્ડ, સુંદર સંદેશા અને ભેટ આપે છે અને તેના દ્વારા તેમનો પ્રેમ વ્યક્ત કરે છે. યુવાનોમાં એ વાત બહુ પ્રચલિત છે કે ઈઝહાર-એ-મોહબ્બત માટે વેલેન્ટાઈન ડેથી સારો કોઈ દિવસ હોઈ શકે નહીં. કેટલાક લોકો આ દિવસને ખાસ બનાવવા માટે 14 ફેબ્રુઆરીએ તેમના લગ્ન પણ કરે છે, જેથી તેઓ દર વર્ષે તેમના પ્રેમની અલગ અને વિશેષ લાગણી અનુભવે છે.

વેલેન્ટાઈન ડેના આ ખાસ અવસર પર, #ValentinesDay2022 સોશિયલ મીડિયા પર ઘણો ટ્રેન્ડ કરી રહ્યો છે. લોકો ટ્વિટર પર ફની મીમ્સનો વરસાદ કરતા જોવા મળે છે. ફની મીમ્સ શેર કરવામાં આવી રહ્યા છે જેને વાંચીને તમે હસીને લોટ પોટ થઈ જશો.

આ પણ વાંચો: Valentines Day : મલાઈકા અરોરા સાથે વેલેન્ટાઈન ડે સેલિબ્રેટ કરશે અર્જુન કપૂર, એકબીજાને આપશે આ સરપ્રાઈઝ

આ પણ વાંચો: Tech News: Jio એ સેટેલાઇટ આધારિત બ્રોડબેન્ડ સેવાના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો, SES સાથે દૂરના વિસ્તારોમાં પણ આપશે ઇન્ટરનેટ