બાપ રે ! ઘોડી પર ચઢીને નોટ ઉડાડવાના ચક્કરમાં વરરાજાના થયા હાલ-બેહાલ, Video જોઈને સૌ કોઈ આશ્ચર્યમાં

|

Oct 07, 2021 | 4:29 PM

તાજેતરમાં સોશિયલ મીડિયા પર લગ્નનો એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં વરરાજાની જે હાલત થાય છે, તે જોઈને તમે પણ ચોંકી જશો.

બાપ રે ! ઘોડી પર ચઢીને નોટ ઉડાડવાના ચક્કરમાં વરરાજાના થયા હાલ-બેહાલ, Video જોઈને સૌ કોઈ આશ્ચર્યમાં
Wedding Video Viral on Social Media

Follow us on

Viral Video: સોશિયલ મીડિયા પર અવારનવાર લગ્ન સંબધિત વીડિયો વાયરલ થતા જોવા મળે છે. લગ્નની વિધિથી લઈને ડાન્સ ઈન્ટરનેટ પર કન્ટેન્ટ પુરુ પાડે છે. તાજેતરમાં આવો જ એક લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં વરરાજા ઘોડી પર ચઢીને નોટ ઉડાડતા જોવા મળે છે. પરંતુ બાદમાં કંઈક એવુ થાય છે.જે જોઈને સૌ કોઈને આશ્ચર્ય થઈ રહ્યુ છે.

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ઉત્સાહમાં આવીને વરરાજાએ કંઈક આવુ કર્યુ!

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોવા મળે છે કે લગ્નમાં વરરાજા (Groom) ખુબ ખુશીથી ઘોડા પર ચઢે છે અને તેની આસપાસ મોટી સંખ્યામાં લોકો ઉભા છે. ઘોડી પર બેઠેલા વરરાજા ઉત્સાહમાં આવીને ડાન્સ કરવા લાગે છે અને નોટો ઉડાડતા જોવા મળે છે, પરંતુ બીજી જ ક્ષણે તેનુ બેલેન્સ (Balance) ખોરવાઈ જાય છે અને વરરાજા ઘોડી પરથી નીચે પડી જાય છે. વરરાજાની આ હાલત જોઈને જાનૈયા પણ હસતા જોવા મળી રહ્યા છે.

જુઓ વીડિયો

લગ્નમાં વરરાજાની હાલત જોયા જેવી થઈ

તમને જણાવી દઈએ કે આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર horse_of_kathiyawad1 નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. યુઝર્સ આ રમુજી વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. જેમાં એક યુઝર્સ લખ્યુ કે લગ્નમાં આટલો બધો ઉત્સાહ સારો નહીં. જ્યારે અન્ય એક યુઝર્સ (Users) લખ્યુ કે વરરાજાએ તો ભારે કરી! જ્યારે અન્ય યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા (Funny Comments) આપતા જોવા મળી રહ્યા છે.

 

 

આ પણ વાંચો : Video : પતિએ એવી મજાક કરી કે પત્નીનો ગુસ્સો સાત આસમાને, પછી પત્નીએ જે કર્યુ તે જોઈને તમે પણ ચોંકી જશો !

 

આ પણ વાંચો : Video : આ ડ્રાઈવરે અજીબો ગરીબ રીતે રિક્ષા ચલાવીને બનાવ્યો રેકોર્ડ ! જોઈને લોકોએ કહ્યુ ” યે તો હેવી ડ્રાઈવર હૈ”

Next Article