વાંદરો બન્યો આંખનો ડોક્ટર ! સાથીની આંખ એ રીતે સાફ કરી કે તમે પણ આ Viral Video જોવા મજબુર બની જશો

હાલમાં બે વાંદરાઓનો રમૂજી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને તમે કહેશો કે વાંદરા ભાઈ બની ગયા ડોકટર. આ વીડિયોને યુઝર્સ ખુબ પસંદ કરી રહ્યાં છે.

વાંદરો બન્યો આંખનો ડોક્ટર ! સાથીની આંખ એ રીતે સાફ કરી કે તમે પણ આ Viral Video જોવા મજબુર બની જશો
Funny Viral Video
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Feb 18, 2023 | 11:17 AM

સોશિયલ મીડિયા પર રોજ ધમાકેદાર વીડિયો વાયરલ થતા રહે છે. સોશિયલ મીડિયા પર પ્રાણીઓને લગતા અનેક વીડિયો ઝડપથી વાયરલ થતા હોય છે. તેમાં પણ વાંદરા અને શ્વાનના વીડિયો યુઝર્સને ખુબ મનોરંજન આપતા હોય છે. હાલમાં બે વાંદરાઓનો રમૂજી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને તમે કહેશો કે વાંદરા ભાઈ બની ગયા ડોકટર. આ વીડિયોને યુઝર્સ ખુબ પસંદ કરી રહ્યાં છે.

જંગલમાં વાંદરા સૌથી નટખટ પ્રાણીઓમાંથી એક છે. શહેરી વિસ્તારોમાં પણ વાંદરાઓનું ઝૂડ આવીને ધમાલ મચાવતું હોય છે. હાલમાં બે વાંદરાનો રમૂજી વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક વાંદરો બીજા સાથી વાંદરાની સારવાર કરી રહ્યો છે. તે ડોકટરની જેમ તેની સમસ્યાનું સમાધાન કરી રહ્યો છે. તે સાથી વાંદરાની આંખમાંથી સાવધાની પૂર્વક કચરો નીકાળતા જોવા મલી રહ્યો છે.સોશિયલ મીડિયા યુઝર્સ મનોરંજન માટે આ વીડિયો ખુબ શેયર કરી રહ્યાં છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ પણ વાંચો : છોકરાઓએ Oo Antava ગીત પર કર્યો કિલર ડાન્સ, લોકોએ કહ્યું- આ Fire Performance છે, જુઓ Dance Video

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે,એક દિવસ માણસો અને પ્રાણીઓ વચ્ચે કોઈ ફરક નહીં હશે. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, જોરદાર વાંદરાભાઈ, જોરદાર. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, બંને એકબીજાના પ્રેમમાં લાગે છે.

આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર balisingh07 નામની આઈડી પરથી શેયર કરવામાંં આવ્યો છે. આ વીડિયો કઈ જગ્યાનો છે તે જાણવા નથી મળ્યું પણ સોશિયલ મીડિયા યુઝર્સને આ વીડિયોને કારણે ખુબ મનોરંજન મળી રહ્યું છે. આ વીડિયોને હજારો વ્યૂઝ અને લાઈક મળ્યા છે.

Published On - 11:16 am, Sat, 18 February 23