Funny Viral Video: આ ફની વીડિયો જોઈ હસવું રોકી નહીં શકો, લાસ્ટ વીડિયો તો વારંવાર જોશો

|

Jan 03, 2023 | 5:21 PM

સોશિયલ મીડિયા પર એવા ફની વાયરલ વીડિયો હોય છે જેને જોયા પછી તમે તમારૂ હસવાનું રોકી નહીં શકો. અમે અહીં પાંચ એવા વાયરલ વીડિયો લાવ્યા છીએ જે જોયા પછી તમે હસીને લોટપોટ થઈ જશો.

Funny Viral Video: આ ફની વીડિયો જોઈ હસવું રોકી નહીં શકો, લાસ્ટ વીડિયો તો વારંવાર જોશો
Funny Viral Video
Image Credit source: Twitter

Follow us on

સોશિયલ મીડિયા વાયરલ વીડિયોનો ખજાનો છે અહીં ક્યારે શું વાયરલ થઈ જાય તે કંઈ કહી ન શકાય. આમ તો ઈન્ટરનેટ પર ઘણી પ્રકારના વીડિયો વાયરલ થતા રહેતા હોય છે પરંતુ લોકોને સૌથી વધુ ફની વીડિયો પસંદ આવતા હોય છે. સોશિયલ મીડિયા પર એવા ફની વાયરલ વીડિયો હોય છે જેને જોયા પછી તમે તમારૂ હસવાનું રોકી નહીં શકો. અમે અહીં એવા વાયરલ વીડિયો લાવ્યા છીએ જે જોયા પછી તમે હસીને લોટપોટ થઈ જશો.

આ વાયરલ વીડિયોમાં પહેલા વીડિયોમાં એક શખ્સે ફુલનો હાર એ રીતે ફેક્યો કે સીધો ગળામાં પહેરાય ગયો ત્યાર બાદ એક બાળક પોલીસ સામે લડે છે ત્યારે બાળકની ક્યુટનેસ સૌ કોઈનું દિલ જીતી રહી છે. ઘણી વખતે તમને પણ એ અનુભવ થયો હશે જેમાં તમે બાઈક લઈ જતા સમયે કૂતરા તમને રસ્તો ક્રોસ ન કરવા દેતા હોય અને તમારે પણ બાઈક ધીમી અથવા સ્ટોપ કરવી પડી હોય.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

જુઓ ફની વાયરલ વીડિયો

 

લાસ્ટ વીડિયો જોઈ લોકો પોતાનું હસવું રોકી શકતા નથી ત્યારે તે વીડિયોમાં જોઈ શકાય છે કે કોઈ ગ્રામ્ય વિસ્તારમાં કોઈ ટ્રેડિશનલ ફંક્શન ચાલી રહ્યું છે જેને જોવા માટે લોકો મોટી સંખ્યામાં ઘરના છાપરા પર ચઢી ગયા છે અને અંતે તે છાપરુ તૂટે છે અને બધા નીચે પડી જાય છે.

Next Article