Funny Video : લાઇવ ટીવી પર એન્કરીંગ કરી રહ્યો હતો એન્કર, પાછળથી બાળકે આવીને કેમેરા સામે કરી એવી હરકત, વીડિયો થયો વાયરલ

|

Oct 24, 2021 | 8:12 AM

એક ન્યૂઝ એન્કર લાઈવ ટીવી પર એન્કરીંગ કરી રહ્યો છે. એવું લાગે છે કે તે કોઈ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યો છે પરંતુ પછી એન્કરનું બાળક કેમેરા સામે આવી જાય છે અને મસ્તી કરવા લાગે છે.

Funny Video : લાઇવ ટીવી પર એન્કરીંગ કરી રહ્યો હતો એન્કર, પાછળથી બાળકે આવીને કેમેરા સામે કરી એવી હરકત, વીડિયો થયો વાયરલ
Funny Video: Anchor was anchoring on live TV, later a child came and made a move in front of the camera, the video went viral

Follow us on

સોશિયલ મીડિયા પર ઘણીવાર કંઈક અનોખુ વાયરલ થઈ જાય છે, જે દેશ અને દુનિયામાં ઘણી હેડલાઈન્સ બનાવે છે. ઘણી વખત ન્યૂઝ ચેનલોમાં લાઇવ શો દરમિયાન આવું કંઈક થાય છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી ટ્રેન્ડ કરે છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ જોયા પછી તમે પણ હસતા રહી જશો.

વીડિયોમાં, તમે એક એન્કરને લાઇવ ટીવી પર એન્કરિંગ કરતા જુઓ છો, પરંતુ પછી તેનો નાનો દીકરો કેમેરા સામે આવે છે અને એવી હરકતો કરવા લાગે છે કે દર્શકો હસવા લાગે છે.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

 

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક ન્યૂઝ એન્કર લાઈવ ટીવી પર એન્કરીંગ કરી રહ્યો છે. એવું લાગે છે કે તે કોઈ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યો છે પરંતુ પછી એન્કરનું બાળક કેમેરા સામે આવી જાય છે અને મસ્તી કરવા લાગે છે. ક્યારેક તે કૂદી પડે છે તો ક્યારેક તે તમામ પ્રકારના રમુજી ચહેરાઓ બનાવવા લાગે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ ફની વીડિયોને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયો પર ઘણા લોકોએ ફની કમેન્ટ્સ કરી છે. વીડિયો પર ટિપ્પણી કરતા એક યુઝરે લખ્યું, ‘આ બાળક કેટલો ક્યૂટ છે.’ જ્યારે બીજાએ લખ્યું, ‘આ વર્ક ફ્રોમ હોમની અસર છે.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘આ વીડિયો જોયા પછી હું હસવું રોકી નથી શક્તો.’ આ ફની વીડિયો @aggichristiane નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. જેને 25 હજારથી વધુ વ્યૂઝ મળ્યા છેય

આ પણ વાંચો –

Ind vs Pak મેચને લઇને જબરદસ્ત ઓફર, ભારતના જીતવા પર 10 લિટર પેટ્રોલ-ડિઝલ ફ્રી, જાણો સમગ્ર વિગત

આ પણ વાંચો –

OMG ! પાટા પર ફસાયેલા શ્વાનનો આ વ્યક્તિએ બચાવ્યો જીવ, 2 સેકન્ડ પણ મોડું થયુ હોત તો બંનેનો જીવ જતો

આ પણ વાંચો –

Viral Video : શોરૂમની બહાર બેસીને બાળકોએ જોયુ ટીવી, વાયરલ વીડિયો જોઇ લોકો થયા ભાવુક

Next Article