Sidharth Shukla Passes away : અભિનેતાના નિધનથી ચાહકોમાં શોકની લાગણી, સોશિયલ મીડિયા પર ચાહકોએ લખ્યુ “કેમ આટલી જલ્દી વિદાય ?”

|

Sep 02, 2021 | 1:02 PM

મશહુર ટીવી અભિનેતા અને બિગ બોસ વિજેતા સિદ્ધાર્થ શુક્લાનું (Siddharth Shukla) હાર્ટ એટેકથી નિધન થયું છે. મુંબઈની કૂપર હોસ્પિટલ દ્વારા સિદ્ધાર્થના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. તેમના મૃત્યુના સમાચાર મળતા જ ચાહકોમાં શોકનું મોઝુ ફરી વળ્યુ છે.

Sidharth Shukla Passes away : અભિનેતાના નિધનથી ચાહકોમાં શોકની લાગણી, સોશિયલ મીડિયા પર ચાહકોએ લખ્યુ કેમ આટલી જલ્દી વિદાય ?
Sidharth Shukla Passes Away

Follow us on

Sidharth Shukla Passes Away : ભારતીય ટીવી ઈન્ડસ્ટ્રીઝના મશહુર એક્ટર સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ એટેક (Heart Attack) ના કારણે નિધન થયું છે. સિદ્ધાર્થ શુક્લાની કૂપર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી, ત્યારે કૂપર હોસ્પિટલ દ્વારા સિદ્ધાર્થના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. સિદ્ધાર્થ શુક્લાએ ઘણા મશહુર ટીવી શોમાં કામ કર્યું છે અને સાથે તે બિગ બોસના વિજેતા (Bigg Boss Winner) પણ રહી ચૂક્યા છે. તેમને હાલના શ્રેષ્ઠ અભિનેતાઓમાંના એક માનવામાં આવતા હતા.

સિદ્ધાર્થ શુક્લાના મૃત્યુના સમાચાર મળતા જ ચાહકોમાં (Fans) શોકની લાગણી જોવા મળી રહી છે. ઘણા લોકોને વિશ્વાસ નથી થઈ રહ્યો કે સિદ્ધાર્થ હવે આપણી વચ્ચે નથી. ચાહકો સોશિયલ મીડિયા (Social Media) પર પોતાની લાગણી વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે.

41.7 કરોડ… IPL 2025માં આ મેચને મળી સૌથી વધુ વ્યૂઅરશીપ
RJ મહવશે યુઝવેન્દ્ર ચહલ માટે કહી દીધી મનની વાત ! જુઓ Photos
Ghee For Health : ઉનાળામાં કેટલું દેશી ઘી ખાવું જોઈએ? જાણી લો
IPL 2025 : ધોનીની CSK કેચ છોડવામાં છે નંબર 1
જાણો વાણી કપૂરના પરિવારમાં કોણ કોણ છે, જુઓ ફોટો
Plant in pot : ઘરે પીસ લીલીનો છોડ ઉગાડવો છે ખૂબ જ સરળ, જાણો

 

 

 

આ પણ વાંચો: ગાયને ન્હાવાનું મન થતા સ્વિમિંગ પૂલમાં લગાવી ડુબકી ! પછી જે થયુ એ જોઈને તમને પણ આશ્વર્ય થશે

આ પણ વાંચો:  Video : પુલ પર ટર્નિંગ વખતે જ નદીમાં ખાબકી કાર, વીડિયોમાં જુઓ દિલધડક દ્રશ્યો !

Published On - 12:58 pm, Thu, 2 September 21

Next Article