Video : શું તમે ક્યારેય કુતરાને ડાન્સ કરતા જોયા છે ? આ વીડિયોમાં જુઓ કુતરાનો અનોખો અંદાજ !

|

Sep 03, 2021 | 12:05 PM

શું તમે ક્યારેય કુતરાને ડાન્સ કરતા જોયા છે ? કદાચ નહીં, પરંતુ વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં (Viral Video) કુતરો પરફેક્ટ રીતે ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે.

Video : શું તમે ક્યારેય કુતરાને ડાન્સ કરતા જોયા છે ? આ વીડિયોમાં જુઓ કુતરાનો અનોખો અંદાજ !
Gog dance video viral on Social Media

Follow us on

Viral Video: સોશિયલ મીડિયા પર પશુપ્રેમીઓ અવાર નવાર ઇન્ટરનેટ પર તેમના ફોટા, વીડિયો શેર કરતા હોય છે. મોટાભાગના લોકોએ વાંદરા, બિલાડી, કુતરા જેવા પ્રાણીઓને ઘણી વખત કૂદતા અને રમતા જોયા છે. પરંતુ શું તમે ક્યારેય કુતરાને ડાન્સ (Dog Dance) કરતા જોયા છે ? ત્યારે સોશિયલ મીડિયા પર કુતરાના ડાન્સનો વીડિયો ખુબ વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. વીડિયોમાં કુતરો જે રીતે ડાન્સ કરી રહ્યો છે તે જોઈને તમને પણ નવાઈ લાગશે.

કુતરો પરફેક્ટ રીતે ડાન્સ સ્ટેપ્સને ફોલો કરે છે

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ કુતરાને ડાન્સ શીખવી રહ્યો છે,અને કુતરો પણ પરફેક્ટ રીતે આ ડાન્સને ફોલો (Dance Steps) કરતો જોવા મળી રહ્યો છે. વ્યક્તિના ડાન્સને જોઈને કુતરો તેના પગ આગળ અને પાછળ ખસેડી રહ્યો છે. આ કુતરાનો ડાન્સ વીડિયો લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે. આ વીડિયો જોઈને લોકોને આશ્વર્ય થઈ રહ્યુ છે, કારણ કે મોટાભાગના લોકોએ પહેલી વાર કુતરાને ડાન્સ કરતા જોયો હશે.

જુઓ મજેદાર વીડિયો

લોકોને આ વીડિયો ખુબ પસંદ આવી રહ્યો છે

તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી Humor and Animals નામના એકાઉન્ટ પરથી આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. લોકો આ વીડિયોને શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. જેમાં એક યુઝર્સ લખ્યુ કે,”પહેલીવાર કુતરાને ડાન્સ કરતા જોયો.” જ્યારે અન્ય યુઝર્સ (Users) પણ કુતરાની ખુબ પ્રશંશા કરતા જોવા મળી રહ્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને 7.7 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા (Social Media) પર ધૂમ મચાવી રહ્યો છે.

 

આ પણ વાંચો: Viral Video: આગ લાગતા મચી અફરાતફરી અને વચ્ચે આ વ્યક્તિએ કર્યુ કઇંક એવુ કે લોકો તેના વખાણ કરવા લાગ્યા

આ પણ વાંચો : સેનાના જવાન સાથે પોલીસ કર્મીઓએ કર્યુ અમાનવીય વર્તન, લોકોએ પુછ્યુ સામાન્ય માણસો સાથે તો શું થતું હશે ?

Next Article