કૂતરાની આવી જબરદસ્ત ટ્રેનિગ ક્યારેય નહીં જોઈ હોય, જુઓ આ ફની Viral વીડિયો

આજકાલ એક એવો વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જેમાં કૂતરો અદ્દભૂત ચપળતા બતાવીને ટ્રેનિંગ લઈ રહ્યો છે. આ વીડિયો પણ ખૂબ જ ફની છે.

કૂતરાની આવી જબરદસ્ત ટ્રેનિગ ક્યારેય નહીં જોઈ હોય, જુઓ આ ફની Viral વીડિયો
Dog amazing training video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 01, 2022 | 11:10 PM

તમે કૂતરાઓને રમતા જોયા હશે. તેમની સાથે રમવાની અને મસ્તી કરવાની ખૂબ મજા આવે છે. વાસ્તવમાં, આનું કારણ એ છે કે શ્વાન ખૂબ જ ચપળ હોય છે. જો તમે તેમને આખો દિવસ પણ અહીંથી ત્યાં સુધી ચલાવતા રહો તો તેઓ થાક્યા વિના અને કોઈ આનાકાની વિના દોડતા રહેશે. આ જ કારણ છે કે શ્વાનને આજ્ઞાપાલન કરનાર અને વિશ્વમાં સૌથી વફાદાર પ્રાણી પણ કહેવામાં આવે છે. સેનામાં કૂતરા (Dog Funny Video)ઓની પણ ભરતી કરવામાં આવે છે અને તેમને ખાસ તાલીમ આપવામાં આવે છે. તેમની આ તાલીમનો લાભ પણ સમયાંતરે જોવા મળે છે. જો કે સોશિયલ મીડિયા પર તમને કૂતરા સંબંધિત તમામ પ્રકારના વીડિયો જોવા મળશે, પરંતુ આજકાલ એક એવો વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જેમાં કૂતરો અદ્દભૂત ચપળતા બતાવીને ટ્રેનિંગ લઈ રહ્યો છે. આ વીડિયો પણ ખૂબ જ ફની છે.

આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કૂતરો ઘણા સળિયામાંથી ઝડપથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યો છે. તે જ સમયે, નજીકમાં એક વ્યક્તિ પણ ઉભો છે, જે તેને આ તાલીમ આપી રહ્યો છે. કૂતરો શરૂઆતમાં ખૂબ સારી રીતે ચાલે છે, પરંતુ અંતે તેનું સંતુલન ખોરવાય છે અને તે સળિયા સાથે અથડાય છે. પરંતુ જે રીતે તે સળિયા વચ્ચેથી બહાર આવી રહ્યો છે તે સામાન્ય વાત નથી. આમ કરવામાં માણસનો પણ પરસેવો છૂટી જાય છે, તો તે પ્રાણી જ છે.

લિફ્ટમાં ફસાઈ જાવ તો ભૂલથી પણ ન કરતા આ કામ
આજનું રાશિફળ તારીખ 17-05-2024
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે

આ શાનદાર અને ફની વીડિયોને buitengebieden_ ID નામ સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. માત્ર 4 સેકન્ડના આ વીડિયોને લોકો પસંદ કરી રહ્યા છે. તેને અત્યાર સુધીમાં 2 લાખ 53 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 15 હજારથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે.

લોકોએ વીડિયો જોયા પછી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે લખ્યું, ‘ઓહ બિચારો કૂતરો! શાબાશ… આશા છે કે તેનું માથું ઠીક છે’, જ્યારે અન્ય વપરાશકર્તાએ કમેન્ટ કરી, ‘હું ફક્ત તે ગલુડિયાને કહેવા માંગુ છું કે તેણે સારું કામ કર્યું’.

આ પણ વાંચો: MSPથી લઈને ફૂડ પ્રોસેસિંગ સુધી, નાણામંત્રી નિર્મલા સીતારમણે આ બજેટમાં ખેડૂતો માટે 10 મોટી જાહેરાતો કરી

આ પણ વાંચો: Sports Budget 2022: કેન્દ્ર સરકારે સ્પોર્ટ્સ બજેટમાં બમ્પર વધારો કર્યો, ખેલો ઈન્ડિયા ગેમ્સ પર પણ મહેરબાન

Latest News Updates

નવસારીમાં દીપડો લટાર લગાવતા સ્થાનિકો ભયભીત
નવસારીમાં દીપડો લટાર લગાવતા સ્થાનિકો ભયભીત
મહેસાણાઃ પશુ દવાઓનો મામલો, તબિબની તાત્કાલીક અસરથી બદલીનો આદેશ, જુઓ
મહેસાણાઃ પશુ દવાઓનો મામલો, તબિબની તાત્કાલીક અસરથી બદલીનો આદેશ, જુઓ
મહેસાણા પાસે એસિડ ભરેલ ટેન્કર પલટી ખાઈ ગયા બાદ આગમાં લપેટાયું, જુઓ
મહેસાણા પાસે એસિડ ભરેલ ટેન્કર પલટી ખાઈ ગયા બાદ આગમાં લપેટાયું, જુઓ
બારડોલીમાં મેળામાં અકસ્માત સર્જાતા માતા -પુત્ર ઈજાગ્રસ્ત થયા
બારડોલીમાં મેળામાં અકસ્માત સર્જાતા માતા -પુત્ર ઈજાગ્રસ્ત થયા
ચાતક નજરે ચોમાસાની રાહ જોઈ રહ્યા છો? તો વાંચો આ સમાચાર - Video
ચાતક નજરે ચોમાસાની રાહ જોઈ રહ્યા છો? તો વાંચો આ સમાચાર - Video
ગીર સોમનાથમાંથી 380 કટ્ટા શંકાસ્પદ ચોખાનો જથ્થો ઝડપાયો - Video
ગીર સોમનાથમાંથી 380 કટ્ટા શંકાસ્પદ ચોખાનો જથ્થો ઝડપાયો - Video
સુરતમાં મહિલા પોલીસકર્મી બની દેવદૂત
સુરતમાં મહિલા પોલીસકર્મી બની દેવદૂત
ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા જતા લોકો માટે મોટા સમાચાર
ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા જતા લોકો માટે મોટા સમાચાર
ધોળીધજા ડેમમાંથી પાણી ઓવર ફ્લો, વાહન ચાલક કરી રહ્યાં છે જોખમી સવારી
ધોળીધજા ડેમમાંથી પાણી ઓવર ફ્લો, વાહન ચાલક કરી રહ્યાં છે જોખમી સવારી
અઠવા વિસ્તારમાં અજાણ્યા વાહનમાંથી ઓઈલ લીકેજની ઘટના, લોકોને હાલાકી
અઠવા વિસ્તારમાં અજાણ્યા વાહનમાંથી ઓઈલ લીકેજની ઘટના, લોકોને હાલાકી
g clip-path="url(#clip0_868_265)">