Desi Jugad Viral Video: ઉત્તરાયણ પર એક સાથે સાત પીપુડી વગાડી શકાશે, જુઓ દેશી જુગાડનો Funny Video

|

Jan 09, 2023 | 7:58 PM

ઉત્તરાયણના (Uttarayan 2023) પર્વ પર ગુજરાતના દરેક ધાબાઓ પર પિપુડીનો અવાજ અવશ્ય સંભળાતો હોય છે. પિપુડીનો અવાજ ન આવે તો જાણે ઉત્તરાયણના પર્વની મજા જ ન રહે. ત્યારે સોશિયલ મીડિયામાં એક સાથે 6થી 7 પીપુડી વગાડી શકાય એવી એક કરામાતનો વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

Desi Jugad Viral Video: ઉત્તરાયણ પર એક સાથે સાત પીપુડી વગાડી શકાશે, જુઓ દેશી જુગાડનો Funny Video
દેશી જુગાડનો વીડિયો વાયરલ

Follow us on

ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે. ખાસ કરીને ગુજરાતીઓ આ પર્વની ખૂબ જ આતુરતાથી રાહ જોતા હોય છે. કારણકે ગુજરાતીઓ આ પર્વને પતંગ અને ફિરકીની સાથે બોર, ચિક્કી, ચશ્મા, પિપુડીની સાથે મનાવતા હોય છે. ઉત્તરાયણના પર્વ પર ગુજરાતના દરેક ધાબાઓ પર પિપુડીનો અવાજ અવશ્ય સંભળાતો હોય છે. પિપુડીનો અવાજ ન આવે તો જાણે ઉત્તરાયણના પર્વની મજા જ ન રહે. ત્યારે સોશિયલ મીડિયામાં એક સાથે 6થી 7 પીપુડી વગાડી શકાય એવી એક કરામાતનો વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયામાં આજકાલ ઘણા વીડિયો વાયરલ થતા હોય છે. ત્યારે એક વીડિયો સોશિયલ મીડિયોમાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. ઉત્તરાયણનો પર્વ ખૂબ જ નજીક છે. ત્યારે સોશિયલ મીડિયામાં ઉત્તરાયણના પર્વમાં પતંગ ઉડાવતા સમયે કે કાપતા સમયે જે પીપુડી વગાડવામાં આવે છે તેનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. સોશિયલ મીડિયામાં આ વીડિયોને આ વીડિયો જોઇને યુઝર્સ પોતાની જાતને હસવાથી રોકી શકતા નથી. આ વીડિયો સોશિયલ મીડિયામાં યુઝર્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

દેશી જુગાડનો આ વીડિયો અહીં જુઓ

આ વીડિયોમાં જોઈ શકાય છે કે વેક્યુમ ક્લીનર સાથે 7 જેટલી પીપુડી જોઇન્ટ કરી દેવામાં આવી છે. જેમાં વેક્યુમ ક્લીનર શરુ કરતા જ બધી પીપુડીઓ વાગવા લાગે છે. ઉત્તરાયણ પર એક સાથે મોટા અવાજે આટલી બધી પીપુડી વગાડી શકાય તેવો દેશી જુગાડ જોવા મળે છે. આ વીડિયો જોઇને સોશિયલ મીડિયા યુઝર્સ હસવા પર કાબુ નથી મેળવી શકતા. આ વીડિયો પર લોકો સતત પોતાની પ્રતિક્રિયાઓ નોંધાવી રહ્યા છે.

યુઝર્સ વીડિયોને કરી રહ્યા છે ખૂબ જ પસંદ

આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ શેર થઈ રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં ઘણા લોકોએ પસંદ કર્યો છે. હજારો લોકો આ વીડિયોને જોઇ ચુક્યા છે. આ વીડિયોને જોયા પછી સોશિયલ મીડિયા યુઝર્સ પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.

Next Article