Viral Memes: ‘ધ્વજ પર ચંદ્ર નહીં, ચંદ્ર પર ધ્વજ હોવો જોઈએ’, ચંદ્રયાન 3ના સફળ લેન્ડિંગ બાદ વાયરલ થયા મીમ્સ

ચંદ્રયાન-3 (Chandrayaan 3) મિશનની સફળતા બાદ ભારતીયોમાં ઉત્સાહનું વાતાવરણ છે. ઈસરોને અભિનંદન આપતા અનેક ફોટા અને મીમ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

Viral Memes: ધ્વજ પર ચંદ્ર નહીં, ચંદ્ર પર ધ્વજ હોવો જોઈએ, ચંદ્રયાન 3ના સફળ લેન્ડિંગ બાદ વાયરલ થયા મીમ્સ
Memes on Chandrayaan 3
Image Credit source: Social Media
| Edited By: | Updated on: Aug 23, 2023 | 8:17 PM

Viral Memes: ભારતનું ચંદ્રયાન 3 (Chandrayaan 3) અવકાશયાન ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક લેન્ડ થયું છે. યુનાઈટેડ સ્ટેટ્સ, ચીન અને ભૂતપૂર્વ સોવિયેત યુનિયન પછી, ભારત ચંદ્રની સપાટી પર સોફ્ટ-લેન્ડ કરનાર ચોથો દેશ બન્યો. જ્યારે તે દક્ષિણ ધ્રુવ પર ઉતર્યું ત્યારે ઐતિહાસિક ક્ષણને ચિહ્નિત કરવા માટે કેટલીક પ્રતિક્રિયાઓ અને મીમ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છીએ.

અહીં જુઓ વાયરલ મીમ્સ

આ પણ વાંચો: Watch : રેતીથી બનાવ્યુ ચંદ્રયાન-3, સફળ લેન્ડિંગ માટે પાઠવી અનોખી શુભકામના, Video થઈ રહ્યો છે Viral

Disclaimer : આ મીમ્સ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા છે. જેની પુષ્ટી TV9 ગુજરાતી કરતુ નથી.

ચંદ્રયાનને લગતા તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 8:05 pm, Wed, 23 August 23