બેક ફ્લિપ મારવી આ યુવકને ભારે પડી, સ્ટંટના ચક્કરમાં હાલ થયા બેહાલ, જુઓ VIDEO

આ દિવસોમાં એક શોકિંગ સ્ટંટ વીડિયો સામે આવ્યો છે.જેમાં બેક ફ્લિપના ચક્કરમાં કંઈક એવુ થયુ કે જોઈને તમે પણ દંગ રહી જશો.

બેક ફ્લિપ મારવી આ યુવકને ભારે પડી, સ્ટંટના ચક્કરમાં હાલ થયા બેહાલ, જુઓ VIDEO
Boy doing Dangerous Stunt
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 04, 2022 | 2:26 PM

Viral Video : તમે ઘણી વાર ફિલ્મોમાં હીરોને એકથી વધુ ખતરનાક સ્ટંટ (Dangerous Stunt) કરતા જોયા હશે. પરંતુ તમને જણાવી દઈએ કે આ તમામ સ્ટંટ પ્રોફેશનલ્સની દેખરેખમાં અને સુરક્ષાના ઉપાયોને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. પરંતુ કેટલાક લોકો સોશિયલ મીડિયાની(Social Media)  દુનિયામાં લોકપ્રિય થવા માટે પોતાનો જીવ જોખમમાં મુકતા અચકાતા નથી.વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં પણ કંઈક આવુ જ જોવા મળે છે. જેમાં એક યુવકને સ્ટંટ કરવા ભારે પડી જાય છે.

બેલેન્સ બગડતા થયુ કંઈક આવુ….!

થોડીક સેકન્ડનો આ વિડીયો હ્રદયસ્પર્શી છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક યુવક લોખંડના બોર્ડની મદદથી બેક ફ્લિપ (Back Flip) મારવાનો પ્રયાસ કરે છે. પરંતુ યુવકને ખ્યાલ નથી કે આગામી ક્ષણે તેની સાથે શું થવાનું છે. જલદી જ યુવક બોર્ડ પર ચઢી જાય છે પરંતુ સંતુલન ખોરવાતા, તે જમીન પર નીચે પડી જાય છે.આ ચોંકાવનારો કિસ્સો ખતરનાક સ્ટંટ કરતા યુવાનો માટે ચેતવણીરૂપ છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

જુઓ વીડિયો

સ્ટંટ વીડિયો જોઈને યુઝર્સ આપી કંઈક આવી પ્રતિક્રિયા

આ વીડિયો parkour_extreme_youtube નામના ઈન્સટાગ્રામ પરથી શેર કરવામાં આવ્યો છે. યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.વીડિયો પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યુ કે, હું ચોક્કસ કહી શકું છું કે યુવાનની ગરદન તૂટી ગઈ હશે.જ્યારે અન્ય એક યુઝરે કમેન્ટ કરી છે કે, ભાઈઓ, એવું કંઈ ન કરો જેનાથી તમારો જીવ જોખમમાં મુકાય જાય. જ્યારે એક યુઝરે રમુજી પ્રતિક્રિયા આપતા લખ્યુ કે, ભાઈ…ઓર દિખાવો…

આ પણ વાંચો : VIDEO : લગ્નમાં દુલ્હનના મિત્રોએ આપી અનોખી ભેટ, જોઈને લોકોની આંખો પણ ચાર થઈ ગઈ

g clip-path="url(#clip0_868_265)">