AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Babar Azam Video: પાકિસ્તાની કેપ્ટનનો બીભત્સ વીડિયો-ફોટો થયા વાયરલ, હની ટ્રેપમાં ફસાયો બાબર આઝમ!

Babar Azam Leak Video: પાકિસ્તાની ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમ તેના પ્રદર્શન અને કેપ્ટનશિપ સાચવા માટે સંઘર્ષ કરી રહ્યો છે પણ હાલ તેની મુશ્કેલી ફરી વધી ગઈ છે. બાબર આઝમનો એક બીભત્સ વીડિયો-ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Babar Azam Video: પાકિસ્તાની કેપ્ટનનો બીભત્સ વીડિયો-ફોટો થયા વાયરલ, હની ટ્રેપમાં ફસાયો બાબર આઝમ!
Babar Azam Leak VideoImage Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 16, 2023 | 8:20 PM
Share

ઈતિહાસમાં કદાચ એવું કોઈ વર્ષ નહીં હોય જ્યારે પાકિસ્તાન અને પાકિસ્તાનના લોકો દુનિયા સામે હાંસીપાત્ર ન બન્યા હોય. સમયાંતરે પાકિસ્તાન કોઈને કોઈ વાતને લઈને ચર્ચામાં રહે છે. ક્યારેક પાકિસ્તાનની મોંઘવારી, ક્યારેય નેતાઓના વિવાદિત નિવેદન, ક્યારેક પાકિસ્તાનનીઓની વિચિત્ર હરકતો, ક્યારેક આતંકવાદ તો ક્યારેક પાકિસ્તાનની ક્રિકેટ ટીમના પ્રદર્શનને કારણે પાકિસ્તાનનું દુનિયામાં મજાક બનતું રહે છે. હાલમાં પાકિસ્તાન ફરી ચર્ચામાં આવ્યું છે. પાકિસ્તાનની ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમનો એક બીભત્સ વીડિયો-ફોટો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યા છે.

ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામના એક પેજ પરથી આ વીડિયો અને ફોટો શેયર કરવામાં આવ્યો છે. ઘરમાં વનડે અને ટેસ્ટ સિરીઝમાં હાર થતા કેપ્ટન બાબર આઝમ ભારે ટ્રોલ થઈ રહ્યો છે. મળતી માહિતી અનુસાર પાકિસ્તાની ક્રિકેટ બોર્ડ બાબર આઝમને ત્રણેય ફોર્મેટની કેપ્ટનશિપમાંથી હટાવી શકે છે. તેવામાં આવા બીભત્સ વીડિયો-ફોટો વાયરલ થતા, તેનું કરિયર જોખમમાં મુકાયું છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે બાબર આઝમ નગ્ન હાલતમાં કોઈ યુવતી સાથે વીડિયો ચેટિંગ કરી રહ્યો છે. આ વીડિયો જોઈ લાગી રહ્યું છે કે પાકિસ્તાની ક્રિકેટ ટીમનો કેપ્ટન બાબર આઝમ હની ટ્રેપનો શિકાર બન્યો છે.

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, પાકિસ્તાનીઓ ક્યારેય નહીં સુધરે. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, યે તો હોના હી થા. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, આ દેશના લોકોને દુનિયામાંથી દૂર કરી દો.

Follow Us
ડાંગમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત
ડાંગમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત
તાલિબાની ફરમાન વિવાદે ગરમાયું રાજકારણ, યતીન પટેલ બોલ્યા
તાલિબાની ફરમાન વિવાદે ગરમાયું રાજકારણ, યતીન પટેલ બોલ્યા
વરસાદ ખેંચાતા ખેડૂતોને હવે 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય
વરસાદ ખેંચાતા ખેડૂતોને હવે 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય
પોલીસે જપ્ત કરેલ દારુ GRD જવાને બૂટલેગરને વેચી નાખ્યો, જુઓ વીડિયો
પોલીસે જપ્ત કરેલ દારુ GRD જવાને બૂટલેગરને વેચી નાખ્યો, જુઓ વીડિયો
હવે બુધવારે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના આટલા વિસ્તારને આવરી લેશે ચોમાસું
હવે બુધવારે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના આટલા વિસ્તારને આવરી લેશે ચોમાસું
સિંહોના સંવનન કાળ અને ચોમાસાની પરિસ્થિતિને કારણે ગીર અભ્યારણ્ય બંધ
સિંહોના સંવનન કાળ અને ચોમાસાની પરિસ્થિતિને કારણે ગીર અભ્યારણ્ય બંધ
કતારમાં ગેસ પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ સુરતનો યુવક ગૂમ
કતારમાં ગેસ પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ સુરતનો યુવક ગૂમ
હાર્દિક અને અલ્પેશ સહિતના પાટીદાર આગેવાનોને મોટી રાહત મળી
હાર્દિક અને અલ્પેશ સહિતના પાટીદાર આગેવાનોને મોટી રાહત મળી
સુરત ડિમોલિશન કેસમાં મોટો ખુલાસો, 15 અધિકારીઓના નામ આવ્યા સામે
સુરત ડિમોલિશન કેસમાં મોટો ખુલાસો, 15 અધિકારીઓના નામ આવ્યા સામે
પરિવારમાં આવશે ઉત્સાહ અને ખુશીઓ, અચાનક બિઝનેસ ટ્રિપથી થશે મોટો ફાયદો
પરિવારમાં આવશે ઉત્સાહ અને ખુશીઓ, અચાનક બિઝનેસ ટ્રિપથી થશે મોટો ફાયદો
g clip-path="url(#clip0_868_265)">