AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YouTube Funny Video : કાકાએ ઠંડીથી બચવા આટલા કપડાં પહેર્યા, ગણીને થાકી જશો, જુઓ Viral Video

YouTube Viral Video : સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિએ કડકડતી ઠંડીથી બચવા માટે પોતાના શરીર પર એટલા બધા કપડાં પહેર્યા છે કે તમે ગણીને થાકી જશો.

YouTube Funny Video : કાકાએ ઠંડીથી બચવા આટલા કપડાં પહેર્યા, ગણીને થાકી જશો, જુઓ Viral Video
funny Viral video
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 13, 2023 | 8:07 AM
Share

Funny Video : આ દિવસોમાં દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીએ હાહાકાર મચાવી દીધો છે. આ દરમિયાન લોકો ઠંડીથી પોતાને બચાવવા માટે વિવિધ પદ્ધતિઓ અપનાવી રહ્યા છે. જો કે ઠંડીનો પ્રકોપ એવો છે કે ગરમ કપડાં પણ ઓછા પડી રહ્યા છે. આવી સ્થિતિમાં લોકો શરીર પર ઘણા બધા કપડા પહેરી રહ્યા છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક એવો જ વીડિયો સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિએ કડકડતી ઠંડીથી બચવા માટે પોતાના શરીર પર એટલા બધા કપડા પહેર્યા છે કે તમે ગણીને થાકી જશો. વીડિયો જોયા પછી લોકો કહી રહ્યા છે કે ભાઈ…ઠંડીથી તો હવે આવી રીતે જ બચી શકાય છે.

કેટલાક લોકો બાંધકામ સ્થળ પર કામ કરી રહ્યા છે. આ દરમિયાન એક વ્યક્તિ તેના સાથી મજૂરને જોઈને ચોંકી જાય છે. કારણ કે આ વ્યક્તિએ ઠંડીથી બચવા માટે એવી તૈયારીઓ કરી હતી જેની તમે કલ્પના પણ નહીં કરી શકો. વાસ્તવમાં, વ્યક્તિએ એક નહીં, બે નહીં પરંતુ ઘણી બધી કેપ એકસાથે પહેરી હતી. એ જ રીતે ઠંડીથી બચવા માટે, એક શર્ટ ઉપર બીજા શર્ટ પહેર્યા પછી, તેણે ઘણા સ્વેટર પણ પહેર્યા. આ જોઈને સાથી મજૂરે એ વ્યક્તિના કપડાં જ ગણ્યા એટલું જ નહીં, તેનો વીડિયો પણ બનાવીને વાયરલ કર્યો. વીડિયોમાં જોઈ શકાય છે કે વ્યક્તિએ લગભગ 10 ટોપી પહેરી છે. આ સિવાય તેનું શરીર 18 કપડાથી ઢંકાયેલું છે.

અહીં જુઓ, કાકાની ઠંડીથી બચવાની શાનદાર રીત

હવે આ વીડિયો જોઈને અંદાજ લગાવી શકાય છે કે લોકો ઠંડીના ત્રાસથી બચવા માટે કંઈ પણ કરી રહ્યા છે. ઘણાં બધાં ગરમ ​​વસ્ત્રોથી લઈને રૂમ હીટર સુધી, લોકો ઠંડીને શરીરમાંથી દૂર કરવા માટે વિવિધ ઉપાયો કરી રહ્યા છે. જણાવી દઈએ કે, આ વીડિયો સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ઘણા લોકો વીડિયો શેર કરીને લખી રહ્યા છે કે હવે તમે પણ ગણો અને જણાવો કે કાકાએ ઠંડીથી બચવા શરીર પર કેટલા કપડા પહેર્યા છે.

Follow Us
ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral
ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral
આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
માંડલ તાલુકામાં મેઘતાંડવ, અનેક ગામોમાં જળબંબાકારથી લોકોને ભારે હાલાકી
માંડલ તાલુકામાં મેઘતાંડવ, અનેક ગામોમાં જળબંબાકારથી લોકોને ભારે હાલાકી
ગુજરાતમાં બસ સ્ટેન્ડ સળગાવવા અને પથ્થરમારો કરવાની ઓડિયો ક્લિપ વાયરલ
ગુજરાતમાં બસ સ્ટેન્ડ સળગાવવા અને પથ્થરમારો કરવાની ઓડિયો ક્લિપ વાયરલ
NEET થી લઈને JNU સુધી કેમ ભટકી રહ્યા છે વિદ્યાર્થીઓના મુદ્દા?
NEET થી લઈને JNU સુધી કેમ ભટકી રહ્યા છે વિદ્યાર્થીઓના મુદ્દા?
5 ઈંચ વરસાદે વિનાશ વેર્યો, બ્રિજના 2 કટકા થયા, જુઓ Video
5 ઈંચ વરસાદે વિનાશ વેર્યો, બ્રિજના 2 કટકા થયા, જુઓ Video
નવસારીમાં પૂર પછી વિનાશના ભયાવહ દ્રશ્યો - જુઓ Video
નવસારીમાં પૂર પછી વિનાશના ભયાવહ દ્રશ્યો - જુઓ Video
સાણંદ-વિરમગામ હાઈવે કરાયો બંધ, રસ્તો બંધ થતા 20 કિમી લાંબો ટ્રાફિકજામ
સાણંદ-વિરમગામ હાઈવે કરાયો બંધ, રસ્તો બંધ થતા 20 કિમી લાંબો ટ્રાફિકજામ
સાયણમાં જળબંબાકારની સ્થિતિ, જુઓ Video
સાયણમાં જળબંબાકારની સ્થિતિ, જુઓ Video
મુસાફરો ભરેલી ST બસ વરસાદી પાણીના પ્રવાહમાં તણાઈ
મુસાફરો ભરેલી ST બસ વરસાદી પાણીના પ્રવાહમાં તણાઈ
g clip-path="url(#clip0_868_265)">