લલિત મોદી સાથે સુષ્મિતા સેનનો રોમાંસ, વાયરલ થયા ફની મીમ્સ

લલિત મોદીએ (Lalit Modi) ગુરુવારે સાંજે એક પોસ્ટમાં જાહેરાત કરી હતી કે તેઓ સુષ્મિતા સેનને (Sushmita Sen) ડેટ કરી રહ્યા છે. લલિત મોદી દ્વારા શેર કરાયેલ આ વ્યક્તિગત અપડેટ પછી તરત જ મીમ્સ બનવાના શરૂ થયા હતા. જે હાલ સોશીયલ મીડિયામાં વાયરલ થયા છે.

લલિત મોદી સાથે સુષ્મિતા સેનનો રોમાંસ, વાયરલ થયા ફની મીમ્સ
Lalit Modi & Susmita Sen
| Edited By: | Updated on: Jul 15, 2022 | 8:30 AM

જ્યારથી સુષ્મિતા સેન (Sushmita Sen) અને લલિત મોદીના (Lalit Modi) રિલેશનશિપના સમાચાર સોશિયલ મીડિયા પર આવ્યા છે ત્યારથી ફેન્સની પ્રતિક્રિયા સતત આવી રહી છે. ટ્વિટર પર મીમ્સનું પૂર આવી ગયું છે. બંનેના અફેરની વાત ફેન્સના ગળેથી નીચે ઉતરી રહી નથી. આવી સ્થિતિમાં લોકો એક પછી એક મીમ્સ બનાવવા લાગ્યા છે. કેટલાક એવા મીમ્સ છે જેને વાંચીને તમે હસીને લોથપોથ થઈ જશો.

ઝડપથી વાયરલ થઈ રહ્યા છે મીમ્સ

ટ્વિટર પર મીમ્સ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. જ્યારથી લલિત મોદીએ સુષ્મિતા સેન સાથેના સંબંધોની જાહેરાત કરી છે. એક યુઝરે સુષ્મિતા સેનના બોયફ્રેન્ડનું લિસ્ટ શેર કર્યું છે. રણદીપ હુડ્ડા, રોહમન શૉલ અને લલિત મોદી સાથે તેમનો ફોટો શેર કરતા લખ્યું છે કે બધું અજમાવો અને પછી યોગ્ય પસંદ કરો.

અહી જુઓ મીમ્સ

 

અને પછી…