Whatsapp નું સ્ટેટસ Facebook પર શેયર કરવુ છે ? આ સરળ સ્ટેપ્સને કરો ફોલોવ

|

Aug 03, 2021 | 7:26 PM

વોટ્સએપ પોતાના યૂઝર્સની સરળતા માટે નવા નવા અપડેટ અને ફિચર્સ લોન્ચ કરતુ રહે છે. 2020 માં જ વોટ્સએપએ પેમેન્ટનું ફિચર પણ એડ કર્યુ હતુ એટલે કે તમે વોટ્સએપ પર મેસેજ, કોલ, ઓડિયો મેસેજ, વીડિયો કોલ કરવા સિવાય પેમેન્ટ પણ કરી શકો છો.

Whatsapp નું સ્ટેટસ Facebook પર શેયર કરવુ છે ? આ સરળ સ્ટેપ્સને કરો ફોલોવ
Follow these simple steps to update WhatsApp's status on Facebook

Follow us on

આજકાલ બધા લોકો Whatsapp નો ઉપયોગ કરે છે અને તેમના જીવનમાં જે પણ ઘટના બને છે તેને લઇને પોતાનું સ્ટેટસ અપડેટ કરે છે. Whatsapp ની સાથે સાથે લોકો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવી સોશિયલ મીડિયા એપનો ઉપયોગ કરે છે. કેટલાક લોકો પોતાના Whatsapp સ્ટેટસને ફેસબુક પર પણ શેયર કરવા માંગતા હોય છે. તેવામાં લોકોના મનમાં સવાલ ઉઠે છે કે આખરે વોટ્સએપ સ્ટેટસને ફેસબુક પર પણ કેવી રીતે શેયર કરવું. બસ લોકોના આ સવાલોના જવાબ જ અમે લઇને આવ્યા છીએ. આજે અમે તમને વોટ્સએપના સ્ટેટસને (Whatsapp Status) ફેસબુક પર શેયર કરવાની રીત બનાવીશું

 

ફોલોવ કરો આ સરળ સ્ટેપ્સ

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

સૌથી પહેલા તમારુ Whatsapp એકાઉન્ટ ઓપન કરો અને તમારુ સ્ટેટસ અપડેટ કરો.
સ્ટેટસ અપડેટ કરતા જ તમને સાઇડમાં શેયર કરવા માટે 2 ઓપ્શન્સ દેખાશે.
આ શેયરિંગ ઓપ્શન પર ક્લિક કરો.
હવે તમને Share To Facebook Stories નું ઓપ્શન જોવા મળશે.
ઓપ્શન પર ટેપ કરીને તેને Allow કરો.
બસ આટલુ કરતા જ તમે ફેસબુક પર પહોંચી જશો.
અહીં તમને શેયર નાવનું ઓપ્શન મળશે.
ઓપ્શન પર ક્લિક કરતા જ તમારુ વોટ્સએપ સ્ટેટસ ફેસબુક પર પણ અપડેટ થઇ જશે.

 

વોટ્સએપ પોતાના યૂઝર્સની સરળતા માટે નવા નવા અપડેટ અને ફિચર્સ લોન્ચ કરતુ રહે છે. 2020 માં જ વોટ્સએપએ પેમેન્ટનું ફિચર પણ એડ કર્યુ હતુ એટલે કે તમે વોટ્સએપ પર મેસેજ, કોલ, ઓડિયો મેસેજ, વીડિયો કોલ કરવા સિવાય પેમેન્ટ પણ કરી શકો છો.

 

આ પણ વાંચો – પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના કાર્યક્રમમાં PM મોદીએ રાજકોટને યાદ કર્યું, કહ્યું રાજકોટનું ઋણ કાયમ મારા માથે છે

આ પણ વાંચો – Tokyo Olympics 2020 live : તેજિંદર સિંહ તૂર શોટપુટના ક્વોલિફાય રાઉન્ડમાંથી બહાર થયો, હોકી અને રેસલિંગમાં મળી હાર

Next Article