શું તમારા ફોનના ચાર્જરમાં પણ આ ‘ઘર’ બનેલું છે ? જો હા, તો શું છે તેનો અર્થ એ સમજો

તમે જોયું જ હશે કે ફોન ચાર્જરની પાછળ ઘણા પ્રકારના સિમ્બોલ બનેલા હોય છે, તો તમે જાણો છો કે તેમાં હોમ સિમ્બોલનો અર્થ શું છે. તે ચાર્જરની વિશેષતાઓ વિશે જણાવે છે.

| Edited By: | Updated on: Feb 15, 2022 | 2:14 PM
4 / 5
જે ચાર્જર પર આ ઘર બનેલુ છે તે જણાવે છે કે આ ઉપકરણનો ઉપયોગ કરવા માટે 220V પાવર સપ્લાય જરૂરી છે. ઉપરાંત, તેનો ઉપયોગ પાણી અને સૂર્યપ્રકાશમાં ન કરવો જોઈએ.

5 / 5
ડબલ સ્ક્વેરનો અર્થ શું છે?:  બે ચોરસ જણાવે છે કે તે ડબલ ઇન્સ્યુલેટેડ છે એટલે કે વીજળીના સંદર્ભમાં ડબલ સલામત છે. જેને ક્લાસ સેકન્ડ સિમ્બોલ પણ કહેવામાં આવે છે. તે એમ પણ દર્શાવે છે કે આ ચાર્જરને અર્થિંગની જરૂર નથી અને અન્ય કોઈ સુરક્ષા કનેક્શનની જરૂર નથી. તે એ પણ જણાવે છે આ ઇલેક્ટ્રિક શોકના જોખમને મોટા પ્રમાણમાં ઘટાડે છે. એટલે કે આ ઇલેક્ટ્રિક ચાર્જર વિશે એકદમ સલામત છે.