Truecaller એ ઉમેર્યા નવા ત્રણ અતિઉપયોગી ફીચર્સ, વ્યસ્ત લોકોને ધ્યાનમાં રાખી શું ફેરફાર કરાયા, જાણો અહેવાલમાં

|

Oct 28, 2020 | 9:26 AM

અજાણ્યા નંબર ઉપરથી આવતો કોલ જાણીતા વ્યક્તિનો છે કે પરેશાન કરનારનો તે જાણવામાં ટ્રુ કોલર અહમ ભૂમિકા ભજવે છે. ટ્રુ કોલર તેની સેવામાં ત્રણ નવા ફીચર ઉમેરવા જઈ રહી છે. આ ફીચર કોલિંગ એપને સરળ જ નહિ પરંતુ ઉપયોગી બનાવશે.  ટ્રુ કોલર એપ્લિકેશન કોલર આઈડી એપ્લિકેશન છે. ટ્રુ કોલર ઉપયોગ સેવાઓ જોડવા જઈ રહી છે […]

Truecaller એ ઉમેર્યા નવા ત્રણ અતિઉપયોગી ફીચર્સ,  વ્યસ્ત લોકોને ધ્યાનમાં રાખી શું ફેરફાર કરાયા, જાણો અહેવાલમાં

Follow us on

અજાણ્યા નંબર ઉપરથી આવતો કોલ જાણીતા વ્યક્તિનો છે કે પરેશાન કરનારનો તે જાણવામાં ટ્રુ કોલર અહમ ભૂમિકા ભજવે છે. ટ્રુ કોલર તેની સેવામાં ત્રણ નવા ફીચર ઉમેરવા જઈ રહી છે. આ ફીચર કોલિંગ એપને સરળ જ નહિ પરંતુ ઉપયોગી બનાવશે.  ટ્રુ કોલર એપ્લિકેશન કોલર આઈડી એપ્લિકેશન છે. ટ્રુ કોલર ઉપયોગ સેવાઓ જોડવા જઈ રહી છે આ સુવિધાઓથી યુઝર્સને ઘણો લાભ થવાની આશા સેવાઈ રહી છે.

ટ્રુ કોલર એપ દ્વારા ઉમેરનાર ત્રણ ફીચર આ મુજબ છે.  
૧, Call Reason
૨, Schedule SMS
૩, SMS Translate

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Call Reason
આ સુવિધાની સહાયથી વપરાશકર્તાઓ કોલિંગ કરવા માટેનું કારણ અગાઉથી સેટ કરી શકશે. આ ફીચર રીસીવરને સ્પેશિયલ ફીલ કરાવશે  કોલ  પ્રાપ્ત કરનાર વપરાશકર્તાને કોલ પ્રાપ્ત થતાં પહેલાં તેનું કારણ જાણવા મળશે ફિચરનો ઉપયોગ  વ્યક્તિગત, વ્યવસાય અથવા તો રહેવાસી ક્ષેત્ર સંબંધિત  કરવામાં આવી શકે છે. આ સુવિધાની મદદથી નોટ  પણ મોકલી શકાય છે.

Schedule SMS
આ સુવિધાની સહાયથી યુઝર્સ  ઇવેન્ટ, મીટિંગ અને  રીમાઇન્ડર સહિતના કારણોને સુનિશ્ચિત કરી શકશે. સુવિધાનો ઉપયોગ કરવા માટે વપરાશકર્તાએ સંદેશ મોકલતી વખતે તારીખ અને સમય પણ સેટ કરવો આવશ્યક છે. અગાઉથી દર્જ સમયે મેસેજ આપોઆપ સેન્ડ થઇ જશે.

SMS Translate
આ સુવિધાની સહાયથી કોઈપણ અન્ય ભાષામાં પ્રાપ્ત થયેલા સંદેશાઓ ભાષાંતર કરી શકાય છે. આ સુવિધા આઠ ભારતીય ભાષાઓ સહિત 59 ભાષાઓને સમર્થન આપે છે. આ સુવિધા તે લોકો માટે મોટી મદદ કરશે જે અંગ્રેજીમાં સંદેશા મેળવતા રહે છે પરંતુ તે સંદેશાઓ વાંચી શકતા નથી.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article