Technology: જાણો શું છે Pegasus સ્પાઈવેર અને તેનો ઉપયોગ કરવા કેટલો ખર્ચ કરવો પડે છે?

|

Jul 19, 2021 | 11:00 PM

હાલમાં ચારે તરફ Pegasus સ્પાઈવેરની ચર્ચાએ જોર પકડ્યુ છે. એક રિપોર્ટ પ્રમાણે Pegasusના ઉપયોગથી પત્રકાર, એક્ટિવિસ્ટની જાસૂસી કરવામાં આવી રહી છે.

1 / 8
હાલમાં ચારેતરફ Pegasus સ્પાઇવેરની ચર્ચાએ જોર પકડ્યુ છે. એક રિપોર્ટ પ્રમાણે Pegasus ના ઉપયોગથી પત્રકાર, એક્ટિવિસ્ટની જાસૂસી કરવામાં આવી રહી છે. આજ કારણ છે કે લોકો આ સ્પાઇવેર વિશે જાણવા માંગે છે. આજે અમે તમારા માટે આ વિશેની તમામ માહિતી લઇને આવ્યા છીએ

2 / 8
Pegasus ને ઇઝરાયલની એક સર્વિલાંસ કંપની NSO Group એ તૈયાર કર્યુ છે. આ એક સ્પાઇવેર છે. તેનો ઉપયોગ કોઇની જાસૂસી કરવા માટે થાય છે.

3 / 8
આ એટલું પાવરફૂલ અને એડવાન્સ છે કે તેને કોઇ પણ નથી ખરીદી શક્તુ. આ કંપની ફક્ત સરકાર સાથે જ કામ કરે છે. આનો ઉપયોગ મેક્સિકો અને પનામાની સરકાર કરે છે

4 / 8
કંપની આનું લાઇસન્સ ફક્ત રાજ્યની એજન્સીને જ આપે છે. તે કસ્ટમરની જાણકારીને સેવ નથી કરતુ. તે ફક્ત સ્પેસિફિક મોબાઇલ ડિવાઇસમાંથી જ ડેટા કલેક્ટ કરે છે.

5 / 8
આ સ્પાઇવેરને લાઇસન્સની રીતે વેચવામાં આવે છે. તેના કોનટ્રાક્ટના આધારે તેની કિંમત નક્કી કરવામાં આવે છે. તેના એક લાઇસન્સ માટે 70 લાખ રૂપિયા ખર્ચવા પડે છે અને એક લાઇસન્સની મદદથી ઘણા બધા સ્માર્ટ ફોનને ટ્રેક કરી શકાય છે.

6 / 8
આના ટૂલની મદદથી એસએમએસ, કોન્ટેક્ટ ડિટેલ્સ, કોલ હિસ્ટ્રી, કેલેન્ડર રેકોર્ડ્સ, ઇમેઇલ, બ્રાઉઝિંગ હિસ્ટ્રી વગેરેની જાણકારી મેળવી શકાય છે

7 / 8
કામ પૂર્ણ થયા બાદ આ સ્પાઇવેર જાતે જ નષ્ટ થઇ જાય છે. તે આઇઓએસ. એન્ડ્રોઇડ. વિન્ડોઝ ફોન, બ્લેક બેરી જેવી બધી જ ઓપરેટિંગ સિસ્ટમમાં કામ કરે છે

8 / 8
એક રિપોર્ટ અનુસાર 40 થી 60 દેશ આ કંપનીના કસ્ટમર છે. 51 ટકા લોકોમાં ઇન્ટેલિજેન્ટ એજન્સી અને 11 ટકા મિલિટ્રીના લોકો છે

Next Photo Gallery