Online License Application : ઘરે બેઠા લાયસન્સ માટે કરી શકો છો એપ્લાય, બસ ફોલોવ કરો આ સરળ સ્ટેપ્સ

|

Sep 21, 2021 | 1:57 PM

લાયસન્સ કઢાવવાની સાથે તમે એડ્રેસ ચેન્જ અને બીજી વસ્તુઓ માટે પણ ઓનલાઇન એપ્લાય કરી શકો છો. ફોર્મને સરળતાથી ભરવા માટે Aadhaar eKYC ની રીત પણ એપ્લાય કરી શકો છો.

Online License Application : ઘરે બેઠા લાયસન્સ માટે કરી શકો છો એપ્લાય, બસ ફોલોવ કરો આ સરળ સ્ટેપ્સ
You can apply for a license sitting at home

Follow us on

ટેક્નોલોજીએ બધા કામ સરળ બનાવી દીધા છે. કોઇ પણ કામ હવે તમે સરળતાથી ઘરે બેઠા કરી શકો છો. બેન્કના કોઇ કામ હોય કે શોપિંગ હોય આંગળીના ટેરવે કામ થઇ જાય છે. તેવામાં જો RTO ઇને ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવું તમને અઘરુ લાગતુ હોય તો હવે આ કામ પણ તમે ઘરે બેઠા કરી શક્શો. ભારત સરકારે આ કામ એકદમ સરળ બનાવી દીધુ છે. ઓનલાઇન પોર્ટલના માધ્યમથી આ માટે સરળતાથી એપ્લાય કરી શકાય છે. પોર્ટલથી તમે લર્નર અથવા તો લાયસન્સ માટે પણ એપ્લાય કરી શકે છે.

લાયસન્સ કઢાવવાની સાથે તમે એડ્રેસ ચેન્જ અને બીજી વસ્તુઓ માટે પણ ઓનલાઇન એપ્લાય કરી શકો છો. ફોર્મને સરળતાથી ભરવા માટે Aadhaar eKYC ની રીત પણ એપ્લાય કરી શકો છો. તો અહીં જાણો ઓનલાઇન એપ્લાય કરવાની પ્રોસેસ.

– સૌથી પહેલા તમે https://parivahan.gov.in/parivahan//en/content/mparivahan# ને તમારા કોમ્પ્યુટર પર ઓપન કરો.
-હવે તમારે ઓનલાઇન સર્વિસિઝના ઓપ્શનમાં જવાનું છે.
– હવે Driving License Related Services પર ક્લિક કરો.
– હવે તમારે ડ્રોપડાઉન મેન્યૂથી Apply For Learner License પર ક્લિક કરો
– હવે જો તમે eKYC આધારથી કરો છો તો તમારે આરટીઓ ઓફિસ જવાની જરૂર નથી
– તમે લર્નર લાયસન્સ ટેસ્ટ પણ ઘરે બેઠા આપી શકો છો.
– અહીં જો તમે non-Aadhaar eKYC સિલેક્ટ કરો છો તો તમારે આરટીઓ જઇને પરિક્ષા આપવી પડશે.
-હવે તમારે Aadhaar Authentication ને સિલેક્ટ કરીને પોતાનો આધાર નંબર નાખવાનો છે.
-તમારા રજીસ્ટર મોબાઇલ નંબર પર એક ઓટીપી આવશે જેને વેરિફાઇ કરી લો.
– Aadhar eKYC ના કેસમાં પેજ જાતે જ તમારી ડિટેલ્સ આધારમાંથી લઇ લેશે.
– બીજા કેસમાં તમારે ફોન નંબર અને ઓટીપી આપીને લોગીન કરવાનું રહેશે.
– હવે તમને Applicant does not hold Driving/ Learner ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે.
– હવે બાકીની માહિતીઓ ભરી દો
– હવે પેમેન્ટની પ્રોસેસ પૂરી કરી દો
-સ્લિપ લઇને લર્નર લાયસન્સ સ્લોટ બુક કરી દો.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આ પણ વાંચો –

ગુજરાતમાં બુધવારે ભાજપ કાર્યાલય કમલમ પર બેઠક યોજાશે , રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચુગ અને સહ પ્રભારી સુધીર ગુપ્તા હાજરરહેશે

આ પણ વાંચો –

helicopter Crash : જમ્મુ -કાશ્મીરના ઉધમપુરમાં ખરાબ હવામાનને કારણે 2 આર્મી હેલિકોપ્ટર ક્રેશ થતાં 2 પાયલોટ ઘાયલ

આ પણ વાંચો –

NIACL AO Recruitment 2021: ન્યૂ ઇન્ડિયા ઈન્શ્યોરન્સ કંપનીમાં પોસ્ટ માટે અરજી કરવાની આજે છેલ્લી તારીખ છે, આ રીતે અરજી કરો

Next Article