JioMart on Whtsapp: હવે વ્હોટ્સએપથી મંગાવી શકાશે અનાજ-કરિયાણું

|

Jan 20, 2021 | 11:08 AM

વોટ્સએપથી નાણાં મોકલવાની સાથે હવે ભારતીય નાગરિકો JioMartમાંથી અનાજ-કરિયાણું પણ સરળતાથી માંગવી શકશે.

JioMart on Whtsapp: હવે વ્હોટ્સએપથી મંગાવી શકાશે અનાજ-કરિયાણું
Jio Mart on WhatsApp

Follow us on

Whtsapp સાથે UPI(Unified Payments Interface) પેમેન્ટ સિસ્ટમની સુવિધા મળ્યાં બાદ હવે Whtsapp અને JioMart સાથે મળી ભારતીય નાગરિકોને વધુ એક સુવિધા આપવા જઇ રહ્યાં છે. JioMart હવે Whtsappમાં પણ ઉપલબ્ધ થશે. વોટ્સએપથી નાણાં મોકલવાની સાથે હવે ભારતીય નાગરિકો JioMartમાંથી અનાજ-કરિયાણું પણ સરળતાથી માંગવી શકશે.

JioMart જલ્દી જ Whtsapp પર પોતાની સર્વિસ આપવાનું શરૂ કરી શકે છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ભારતીય નાગરિકોને આ સુવિધા આવનાર 6 મહિના મળવાની શરૂ થઈ શકે છે. Whtsappમાં JioMartનું આઈકોન દેખાશે જેના દ્વારા યુઝર્સ સીધા જ JioMartની વસ્તુઓની યાદી જોઈ શકશે અને ત્યાંથી અનાજ-કરિયાણાની ઓનલાઈન ખરીદી કરી શકશે. જો કે આ સર્વિસ ફ્રી હશે કે નહીં એના વિશે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. JioMart હવે Whtsappમાં પણ ઉપલબ્ધ થવાથી JioMartના ઓનલાઈન વેચાણમાં ધરખમ વધારો થવાની સંભાવના છે.

 

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આ પણ વાંચો: STOCK MARKET: સારી શરૂઆત સાથે ઉતાર-ચઢાવ દેખાયો, SENSEX 49600 નજીક પહોંચ્યો

Next Article