
એન્ડ્રોઇડ ફોનમાં આ રીતે ભાષા બદલી શકાય છે: સૌથી પહેલા તમારા ફોનના સેટિંગમાં જાઓ. તે પછી સિસ્ટમ પર જાઓ. અહીં, ભાષા અને ઇનપુટ પર જાઓ, જ્યાં વિવિધ ભાષાઓ દેખાશે. અહીં યુઝર્સે તેના પર ટેપ કરીને એડ લેંગ્વેજ સિલેક્ટ કરવાની રહેશે. હવે તમારી ભાષા બદલાઈ જશે.

આઈફોનમાં આ રીતે બદલી શકાય છે ભાષાઃ આઈફોન યુઝર્સની ભાષા બદલવા માટે પહેલા ફોનના સેટિંગમાં જાઓ. તે પછી જનરલ પર જાઓ. આ પછી ભાષા અને રીઝન પર જાઓ, અહીં iPhone લેંગ્વેજનો વિકલ્પ મળશે. હવે ભાષા પસંદ કરો અને તેને બદલો.