સમગ્ર દુનિયામાં ગૂગલનું નેટવર્ક ઠપ, જીમેઈલ અને યૂટ્યૂબ પણ ડાઉન થયું

|

Jan 16, 2021 | 3:23 PM

દુનિયાના સૌથી મોટા સર્ચ એન્જિન ગૂગલનું નેટવર્ક ડાઉન થઈ ગયું છે, સાથે જ જાણીતા વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ યૂટ્યૂબ અને જીમેઈલ અચાનક ડાઉન થઈ ગયું છે. સમગ્ર દુનિયામાં યૂઝર્સ યૂટ્યૂબ અને જીમેઈલનો ઉપયોગ કરી શકતા નથી. ત્યાર અત્યાર સુધીમાં ગૂગલ તરફથી કોઈ સત્તાવાર માહિતી જાણવા મળી નથી કે કયા કારણસર સમગ્ર દુનિયામાં ગૂગલનું નેટવર્ક ઠપ થયું. […]

સમગ્ર દુનિયામાં ગૂગલનું નેટવર્ક ઠપ, જીમેઈલ અને યૂટ્યૂબ પણ ડાઉન થયું

Follow us on

દુનિયાના સૌથી મોટા સર્ચ એન્જિન ગૂગલનું નેટવર્ક ડાઉન થઈ ગયું છે, સાથે જ જાણીતા વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ યૂટ્યૂબ અને જીમેઈલ અચાનક ડાઉન થઈ ગયું છે. સમગ્ર દુનિયામાં યૂઝર્સ યૂટ્યૂબ અને જીમેઈલનો ઉપયોગ કરી શકતા નથી. ત્યાર અત્યાર સુધીમાં ગૂગલ તરફથી કોઈ સત્તાવાર માહિતી જાણવા મળી નથી કે કયા કારણસર સમગ્ર દુનિયામાં ગૂગલનું નેટવર્ક ઠપ થયું. ગૂગલની આ બે સેવાઓ ડાઉન થવાની સાથે જ ટ્વીટર પર ગૂગલ ડાઉન ટ્રેન્ડ કરવા લાગ્યું.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 5:54 pm, Mon, 14 December 20

Next Video