1 / 6
સાત મહિના પછી, અવકાશયાન શુક્રના વાતાવરણના દરેક સ્તરમાં રહેલી રચના, તાપમાન, દબાણ અને પવનને નિર્ધારિત કરવા વાદળોમાંથી પસાર થશે. આ પછી તમામ ડેટા પૃથ્વી પર મોકલવામાં આવશે, જ્યાં વૈજ્ઞાનિકો શોધી શકશે કે શું પૃથ્વી પર પાણી હતું અને શું તે રહેવા યોગ્ય છે?