જો તમારા ઘરમાં સ્માર્ટ ટીવી હોય તો તમારે ચેતી જવાની જરુર છે, જુઓ VIDEO

|

Jan 16, 2021 | 3:23 PM

જો તમારા ઘરમાં સ્માર્ટ ટીવી હોય તો તમારે ચેતી જવાની જરુર છે. તમારા ઘરમાં રહેલું ટીવી તમારા જ ઘરની જાસૂસી કરી શકે છે અને તમે શું કરો છો અને શું વાત કરો છો તેને રેકોર્ડ પણ કરી શકે છે. આવા કિસ્સાઓ ધીમે-ધીમે સામે આવી રહ્યાં છે અને લોકો ટેક્નોલોજીના શિકાર બની રહ્યાં છે. Facebook પર […]

જો તમારા ઘરમાં સ્માર્ટ ટીવી હોય તો તમારે ચેતી જવાની જરુર છે. તમારા ઘરમાં રહેલું ટીવી તમારા જ ઘરની જાસૂસી કરી શકે છે અને તમે શું કરો છો અને શું વાત કરો છો તેને રેકોર્ડ પણ કરી શકે છે. આવા કિસ્સાઓ ધીમે-ધીમે સામે આવી રહ્યાં છે અને લોકો ટેક્નોલોજીના શિકાર બની રહ્યાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 આ પણ વાંચો:   વરસાદની રાહ જોતા ખેડૂતો માટે સારા સમાચાર, 24થી 48 કલાકમાં વરસાદની આગાહી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

 

 

Published On - 5:47 pm, Fri, 19 July 19

Next Video