Apple બાદ Google પણ લાવી રહ્યું છે એન્ટી ટ્રેકિંગ ફીચર, એંડ્રોઇડ યુઝર્સનો ડેટા થશે સિક્યોર

|

Feb 06, 2021 | 7:20 PM

Apple પછી હવે Google પણ યુઝર્સ માટે એપ ટ્રાન્સ્પેરન્સી લાવવાનું  પ્લાનિંગ કરી રહ્યું  છે. તેની માટે કંપની એન્ડ્રોઇડ ઇકોસિસ્ટમ્સ માટે એન્ટી ટ્રેકિંગ ફીચર ડેવલપ કરવા માટે વિચારી રહી છે.

Apple બાદ Google પણ લાવી રહ્યું છે એન્ટી ટ્રેકિંગ ફીચર, એંડ્રોઇડ યુઝર્સનો ડેટા થશે સિક્યોર

Follow us on

Apple પછી હવે Google પણ યુઝર્સ માટે એપ ટ્રાન્સ્પેરન્સી લાવવાનું  પ્લાનિંગ કરી રહ્યું  છે. તેની માટે કંપની એન્ડ્રોઇડ ઇકોસિસ્ટમ્સ માટે એન્ટી ટ્રેકિંગ ફીચર ડેવલપ કરવા માટે વિચારી રહી છે. આ વાતની માહિતી આપતા ગૂગલે કહ્યું કે  કંપનીએ હંમેશા પ્રાઇવેસીને લઇને ડેવલપર્સ સાથે કામ કરવાનું વિચારી રહી છે. જેના લીધે એક એઇડ સપોર્ટની  ઇકોસિસ્ટમ બની શકે છે.

એમ પણ હોઇ  શકે છે કે એન્ડ્રોઇડ આ ફીચરમાં Google  ક્રોમ બ્રાઉઝર આવનારા પ્રાઇવેસી કન્ટ્રોલ જેવા જ છે. એપલ ટ્રેકિંગ ફિચરની જેમ મુશકેલ ના હો. જોકે હજુ કંપનીને તેના વિશે સંપૂર્ણ માહિતી નથી કે એન્ડ્રોઇડ માટે  એન્ટિ-ટ્રેકિંગ પ્રાઇવેસી ફીચર કેવું હશે.

કંપનીએ જણાવ્યું હતું કે  એપલમાં ખૂબ પ્રાઇવેસી છે, તેમજ તેની માટે  એપ ડેવલપર્સે એડ ટાર્ગેટિંગ યુઝર્સને ટ્રેક કરવા  મંજૂરી લેવી પડે છે. એપલે આ ફીચરને યુઝર્સની પ્રાઇવેસીની સલામતી માટે  રાખ્યું છે. ત્યારબાદ એપલને  ફેસબુક જેવી કંપનીઓની ટીકાનો પણ સામનો કરવો પડ્યો જે એડ નેટવર્ક ચલાવે છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

આ પોલીસી તે કંપનીઓને વધારે પ્રભાવિત કરે છે કે એડ્ માટે પૈસા આપી રહ્યા છે.  ફેસબુકના સીઇઓ માર્ક જુકરબર્ગે  આઇઓએસ 14 ની પ્રાઇવીસીમાં બદલાવનો વિરોધ કર્યો અને કહ્યું કે તેનાથી લાખો બિઝનેસ પર પ્રભાવ પડશે.

આ ઉપરાંત ગૂગલે પણ એપલને ટ્રાન્સપરન્સીમાં બદલાવને લઇને વોર્નિંગ આપી છે. જેમાં એપ ઇન્સ્ટોલ, સેલ્સ વગેરે બાબતને પ્રભાવિત કરશે અને એડસ ડ્રાઈવ મેટ્રીક્સને પણ રિવિલ કરશે. જેના એડ પર મળનારી કમાણી વિષે પણ બતાવશે. જો કે એપલ તેનો બચાવ કરતા કહ્યું કે આ યુઝર્સની પ્રાઈવેસીને લઇને જાગૃત થવાનો અવસર મળવો જોઇએ.

Published On - 7:15 pm, Sat, 6 February 21

Next Article