યુસુફ પઠાણે હૈદારાબાદમાં શરુ કરી ક્રિકેટ એકેડમી, વિશ્વ સ્તરીય કોચિંગની સુવિધા મળશે

|

Feb 24, 2021 | 4:14 PM

યુસુફ પઠાણે (Yusuf Pathan) હૈદરાબાદમાં ક્રિકેટ એકેડમી ઓફ પઠાણ (Cricket Academy of Pathan)ની શરુઆત કરી છે. યુસુફ પઠાણે તેના 26માં કેન્દ્રની શરુઆત કરી હતી. યુસુફ પઠાણે હૈદરાબાદ ખાતે એકેડમીનું ઉદ્ઘાઘાટન કરીને વિશ્વસ્તરીય કોચિંગ ઉપલબ્ધ કરાવવાના હેતુને સમજાવ્યો હતો.

1 / 4

2 / 4

ક્રિકેટ એકેડમી ઓફ પઠાણ (CAP)ના ડાયરેક્ટર યુસુફ પઠાણે કહ્યુ હતુ કે, એકેડમીનું લક્ષ્ય ક્રિકેટ કોચીંગ ઉપરાંત સર્વશ્રેષ્ઠ શક્ય તમામ સુવિધાઓને ઉપલબ્ધ કરવાનો પ્રયાસ કરશે. જેનાથી દેશના ઉભરતા ક્રિકેટરોની મદદ કરી શકાય. યુકે બેઝ્ડ ક્રિકેટ ટેકનોલોજી ટ્રેકનો લાભ પણ તાલીમાર્થી ખેલાડીઓને મળી રહેશે. આ માટે મોબાઈલ એપ્લીકેશન પણ શરુ કરવામાં આવનાર છે.

3 / 4

CAPનું લક્ષ્ય હૈદરાબાદના બાળકોને પણ ક્રિકેટમાં વિશ્વસ્તરીય કોચિંગ મળી રહે એ માટે રહેશે. પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણે ટ્રેની ખેલાડીઓ સાથે મળીને તેમની સાથે વાત કરી હતી. સાથે જ હૈદરાબાદમાં તેના ક્રિકેટ રમવાના અંગેના અનુભવને પણ પણ શેર કર્યા હતા.

4 / 4
સીએપીના મેનેજીંગ ડાયરેક્ટર હરમિત વાસુદેવે પણ કહ્યુ હતુ કે, તેમની યોજના વર્ષના અંત સુધીમાં 25 શહેરોમાં એકેડમી શરુ કરવાની છે. જેમાં જોધપુર, કલકત્તા, બીજનોર, ગુરમર્ગ, શ્રીનગર, પુણે, કોઈમ્બતુર, વિશાખાપટ્ટનમ, આગ્રા અને મથુરા જેવા શહેરોનો પણ સમાવેશ થાય છે.

Published On - 4:10 pm, Wed, 24 February 21

Next Photo Gallery