WWEમાં છવાઈ લાલ ઓઢણી, જાણો કુસ્તીનાં મેદાનમાં કોણ ઝૂમ્યું ?

|

Jan 16, 2021 | 3:16 PM

બોલીવુડનો નશો ફક્ત ભારતમાં જ નહિ પણ દુનિયાભરના લોકોના દીલમાં છવાઈને બોલે છે. બોલીવુડનો નશો હોલિવુડ સુધી પણ ખૂબ છવાયેલો છે. હવે વાત કરીએ WWEની દુનિયાનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં આમિર ખાન અને અજય દેવગણના સુપરહીટ સોંગ “હમકો તુમસે પ્યાર હે ” પર રેસ્લર ધ સિંહ બ્રધર્સ WWWની માલકીન સ્ટેફની મિકમૈન સાથે શાનદાર […]

WWEમાં છવાઈ લાલ ઓઢણી, જાણો કુસ્તીનાં મેદાનમાં કોણ ઝૂમ્યું ?
: https://tv9gujarati.com/latest-news/www-par-chavayo-bollywood-no-jadu-167812.html

Follow us on

બોલીવુડનો નશો ફક્ત ભારતમાં જ નહિ પણ દુનિયાભરના લોકોના દીલમાં છવાઈને બોલે છે. બોલીવુડનો નશો હોલિવુડ સુધી પણ ખૂબ છવાયેલો છે. હવે વાત કરીએ WWEની દુનિયાનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં આમિર ખાન અને અજય દેવગણના સુપરહીટ સોંગ “હમકો તુમસે પ્યાર હે ” પર રેસ્લર ધ સિંહ બ્રધર્સ WWWની માલકીન સ્ટેફની મિકમૈન સાથે શાનદાર ડાન્સ કરી રહી છે. ફક્ત આટલુ જ નહિ સ્ટેફનીએ લાલ કલરની ઓઢણી ઓઢીને આ સોંગ પર ઝૂમી રહી છે.

 

 

ખાસ તમને એ પણ જણાવી દઈએ કે ,આ સોંગ બેકગ્રાઉન્ડમાં નથી વાગી રહ્યુ પણ WWEના રેસ્લર આ ગીત ગાઈ રહ્યા છે. અને આ સોંગ સાંભળીને સ્ટેફની મિકમૈન પણ નાચવામાં પણ મજબૂર કરી નાખી. આ વિડીયો લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. સ્ટેફની મિકમૈન પણ એક શાનદાર રેસ્લર રહી ચૂક્યા છે.

Published On - 5:28 pm, Sat, 26 September 20

Next Video