Virat Kohli એ ખેડૂત આંદોલન પર ટવીટ કર્યું, જાણો શું કહ્યું

|

Feb 04, 2021 | 8:49 AM

ટીમ ઇન્ડિયાના કેપ્ટન Virat Kohli  એ ખેડૂત આંદોલન અને વિદેશી હસ્તીઓનાં સમર્થનમાં કરવામાં આવી રહેલ ટ્વિટ પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે, ચાલો મતભેદના આ યુગમાં આપણે બધા એક થઈએ.

Virat Kohli એ ખેડૂત આંદોલન પર ટવીટ કર્યું, જાણો શું કહ્યું
ખેડૂત આંદોલનને લઈને વિરાટ કોહલીએ કર્યુ ટવીટ

Follow us on

કૃષિ બિલ વિરુદ્ધ ખેડુતોનું આંદોલન લગભગ 70 દિવસથી ચાલી રહ્યું છે. વિદેશી કલાકારો પણ આ આંદોલનના સમર્થનમાં સામે આવી રહ્યા છે. ગઈકાલે ગાયિકા  રીહાના તેને ટેકો આપ્યો હતો અને તે પછી ગ્રેટા થાનબર્ગ જેવી ઘણી હસ્તીઓએ તેના સમર્થનમાં ટ્વિટ કર્યું હતું. હવે મિયા ખલિફાએ પણ આ આંદોલનને પોતાનું સમર્થન આપ્યું છે.

તેવા સમયે દરમિયાન, ટીમ ઇન્ડિયાના કેપ્ટન Virat Kohli  એ ખેડૂત આંદોલન અને વિદેશી હસ્તીઓનાં સમર્થનમાં કરવામાં આવી રહેલ ટ્વિટ પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે, ચાલો મતભેદના આ સમયમાં  આપણે બધા એક થઈએ.  Virat Kohli  એ કહ્યું ખેડૂત આપણા દેશનું અભિન્ન અંગ છે અને મને ખાતરી છે કે તમામ પક્ષો વચ્ચે સુખદ ઉકેલ આવશે. જેથી શાંતિ સ્થાપિત થઈ શકે અને બધા સાથે મળીને આગળ વધી શકે. #IndiaTogether

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
Next Article