Tokyo Olympics 2020: કુશ્તીમાં વિનેશ ફોગાટની ક્વાર્ટર ફાઇનલમાં હાર,મેડલની આશા યથાવત

|

Aug 05, 2021 | 10:07 AM

વિનેશને બેલારુસના રેસલરે મ્હાત આપી. અને વિનેશ ફોગાટ સેમીફાઇનલ સુધી ન પહોંચી શક્યા. જો કે વિનેશ પાસે હજી પણ મેડલ જીતવાનો મોકો છે.

Tokyo Olympics 2020: કુશ્તીમાં વિનેશ ફોગાટની ક્વાર્ટર ફાઇનલમાં હાર,મેડલની આશા યથાવત
Vinesh phogat

Follow us on

ભારતના સ્ટાર રેસલર વિનેશ ફોગાટે (Vinesh Phogat) ટોક્યો ઓલિમ્પિકમાં (Tokyo Olympics 2020) મુકાબલો લડ્યો. આ મુકાબલામાં મહિલાઓની 53કિલો કેટેગરીના પ્રી ક્વાર્ટર ફાઇનલમાં સ્વીડનની સોફિયાને સરળતાથી મ્હાત આપી. પરંતુ ક્વાર્ટર ફાઇનલમાં તેઓ હારી ગયા.

વિનેશને બેલારુસના રેસલરે મ્હાત આપી. અને વિનેશ ફોગાટ સેમીફાઇનલ સુધી ન પહોંચી શક્યા. જો કે વિનેશ પાસે હજી પણ મેડલ જીતવાનો મોકો છે. પરંતુ તે માટે બેલારુસના રેસલરનુ ફાઇનલમાં પહોંચવુ જરુરી છે. જો તેઓ ફાઇનલમાં જાય છે તો વિનેશ રેપેચેજ દ્વારા બ્રોન્ઝ મેડલ પર દાંવ લગાડી શકે છે.

આપને જણાવી દઇએ કે બેલારુસના વેનેસાએ વિનેશને ક્વાર્ટરફાઇનલમાં 9-3થી હરાવ્યા. જ્યારે ક્વાર્ટર ફાઇનલ પહેલાના મુકાબલામાં સ્વીડનના સોફિયા મૈગડાલેના મેટસનને વિનેશે 7-1થી હાર આપી હતી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

આ પણ વાંચો : Tokyo Olympic: ચક દે ઇન્ડિયા ! હોકી ટીમે 41 વર્ષે મેડલ મેળવ્યો, ભારતીય હોકી ટીમે જર્મનીને 5-4 થી હરાવીને ઓલિમ્પિક મેડલ જીત્યો

આ પણ વાંચો :Tokyo Olympic: નીરજ ચોપડાએ એ વર્લ્ડ ચેમ્પિયનને હરાવ્યો, જેમણે કહ્યું હતુ મને હરાવવો મુશ્કેલ છે

Published On - 9:24 am, Thu, 5 August 21

Next Article