Tokyo Olympics : શા માટે ખેલાડીઓ મેડલને દાંતથી દબાવતા હોય છે , જાણો કારણ

|

Jul 27, 2021 | 3:47 PM

જ્યારે પણ કોઈ ખેલાડી ઓલિમ્પિકમાં કોઈ મેડલ જીતે ત્યારે તમે જોયું જ હશે કે મેડલ વિજેતા તેને દાંત નીચે રાખી મેડલને દબાવતા હોય છે.પરંતુ તમે ક્યારેય વિચાર્યું છે કે, મેડલ વિજેતાઓ આવું શા માટે કરે છે ?

1 / 8
ટોક્યો ઓલિમ્પિકમાં ભારતની મીરાબાઈ ચાનુએ પ્રથમ સિલ્વર મેડલ જીત્યો છે.  ઓલિમ્પિકમાં મેડલ ટેબલમાં ભારતે પ્રવેશ કર્યો છે. મીરાબાઈ ચાનુ મેડલ જીત્યાની સાથે જ તેમની ખુબ ચર્ચા કરવામાં આવી રહી છે. ત્યાકબાદ મેડલ સાથે ફોટો પણ વાયરલ થઈ રહ્યો છે. જ્યારે પણ ઓલિમ્પિકમાં કોઈ ખેલાડી મેડલ જીતે છે તો તેમનો ફોટો વાયરલ થઈ જાય છે. જેમાં તે મેડલને દાંતની નીચે રાખતો જોવા મળે છે.

2 / 8
તમે પણ જોયું હશે કે, મેડલ જીત્યા બાદ કેટલાક ખેલાડીઓ મેડલને દાંતની નીચે રાખે છે પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે, ખેલાડી આવું કેમ કરે છે અને તેની પાછળનું કારણ શું છે. ચાલો અમે તમને જણાવીએ કે, કેમ મેડલ વિજેતા ખેલાડી મેડલને દાંત નીચે રાખે છે.

3 / 8
વૉશિંગ્ટન પોસ્ટના એક અહેવાલ મુજબ ઈન્ટરનેશનલ સોસાયટી ઓફ ઓલિમ્પિક હિસ્ટોરિયનના પ્રેસિડન્ટ અને પુસ્તક ધ કમ્પલીટ બુક ઑફ ધ ઓલિમ્પિકના ડેવિડ વલેકીન્સ્કીએ આ વાતની જાણકારી આપી છે.

4 / 8
 સીએનએનએ જણાવ્યું કે, આ તમામ ફોટો ગ્રાફરના કારણે થાય છે. તેમણે જણાવ્યું કે, મને લાગે છે કે, રમતના પત્રકારઓ આઈકૉનિક ફોટોની રીતે જુએ છે. તેને વેંહચી પણ શકે છે ખેલાડી પોતે પણ આવું કરે છે

5 / 8
સમજી શકાય કે, આ માત્ર ફોટો ક્લિક કરવા માટે એક પોઝ છે અને મેડલ દાંત નીચે રાખવાનું કોઈ અન્ય કારણ નથી. ખેલાડીઓની ડિમાન્ડ પર આ ફોટો ક્લિક કરવામાં આવે છે . આ પોઝ છેલ્લા કેટલાક વર્ષોથી  ચાલી રહ્યો છે આઆપને જણાવી દઈએ કે, માત્ર ઓલિમ્પિકમાં જ આવું જોવા મળતુ નથી

6 / 8
જ્યારે અન્ય ચેમ્પિયનશીપમાં મેડલ જીત્યા બાદ ખેલાડી આ રીતે પોઝ આવે છે. પેહલા લોકો સોનાની પરખ દાંત નીચે રાખીને જ કરતા હોય છે. કારણ કે, આ મેડલની દાંતની નીચે આસાનીથી દબાવી શકાય છે.

7 / 8
કેટલાક લોકોના મનમાં સવાલ થાય છે કે, શું ખેલાડીઓને મળનાર મેડલ સંપુર્ણ સોનાનો હોય છે. એક ન્યૂઝના અહેવાલના આધારે વૉશિંગ્ટન પોસ્ટે લખ્યું કે, એક મેડલમાં માત્ર 1.34 ટકા ગોલ્ડ હોય છે. તો કેટલાક રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, ગોલ્ડ મેડલમાં અંદાજે 556 ગ્રામ હોય છે. જેમાં 6 ગ્રામ સોનું હોય છે અને બાકી બધા ભાગનું ચાંદી હોય છે.

8 / 8
આ સિવાય સિલ્વર મેડલ 550 ગ્રામનો હોય છે અને તેે ચાંદીથી બનેલું હોય છે. તો બ્રોન્ઝ મેડલમાંલ 450 ગ્રામનું હોય છે જેમાં 95 ટકા કૉપર અને 5 ટકા ઝિંક મિક્ષ કરેલું હોય છે.

Next Photo Gallery