Tokyo olympics : ભારતીય કુસ્તીબાજ રવિ દહિયા 57 કિલો વજન વર્ગની ફાઇનલમાં હારી ગયો છે. આ સાથે તે ટોક્યોમાંથી સિલ્વર મેડલ સાથે પરત ફરશે. આ ઓલિમ્પિક (olympics)માં ભારતનો આ બીજો સિલ્વર મેડલ (Silver medal)છે. રવિ પહેલા મીરાબાઈ ચાનુએ સિલ્વર મેડલ જીત્યો હતો. રવિ દહિયાને રશિયાના પહેલવાનને (Wrestler) હાર આપી છે.
બંન્ને પહેલવાનનો વચ્ચે ટક્કરનો મુકાબલા જોવા મળ્યો હતો. રશિયન પહેલવાન (Wrestler)ને તેમના ડિફેનસથી જણાવ્યું કે, તે વર્લ્ડ ચેમ્પિયન છે.મેચની શરૂઆતમાં રશિયન પહેલવાન જુરેવે (russia zaur uguev)એક એક કરીને 2 પોઈન્ટ લીધા હતા. ભારતનો રવિ દહિયાએ સતત અટૈકિંગ કરી રહ્યો હતો પરંતુ તેમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતુ.
બંને વચ્ચે પહેલો રાઉન્ડ સમાપ્ત થાય પછી રશિયાના પહેલવાનનું પલડું ભારે હતુ.બીજા રાઉન્ડમાં પણ રશિયાના જુરેવ અને રવિ દહિયા પણ અટૈક ચાલું રાખ્યો હતો. રશિયન ખેલાડીએ 7-2ની લીડ મેળવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિ દહિયાને શુભકામના પાઠવી
Ravi Kumar Dahiya is a remarkable wrestler! His fighting spirit and tenacity are outstanding. Congratulations to him for winning the Silver Medal at #Tokyo2020. India takes great pride in his accomplishments.
— Narendra Modi (@narendramodi) August 5, 2021
ઓલિમ્પિક (olympics)ના અખાડામાં સિલ્વર મેડલ (Silver medal)જીતનાર રવિ દહિયા (ravi dahiya)બીજો ભારતીય પહેલવાન છે. તે પહેલા ભારતનો સુશીલ કુમાર લંડન ઓલિમ્પિકમાં જીતી ચૂક્યો છે.
સુશીલ કુમારે લંડન ઓલિમ્પિકમાં વર્ષ 2008 માં બીજિંગમાં બ્રોન્ઝ મેડલનો રંગ બદલ્યો હતો સુશીલ કુમારના દાંવપેચ જોઈને જ રવિ દહિયા કુસ્તીમાં આવ્યો હતો. તેમને પોતાનો આદર્શ માને છે.સુશીલ કુમારે જે લંડન માં કર્યું તે રવિ દહિયા (ravi dahiya)એ ટોક્યોમાં કરી બતાવ્યું છે.
આ પણ વાંચો : રોમાચંક મેચમાં જીત બાદ, PM modi એ પુરૂષ હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહ અને કોચ સાથે વાત કરી, ટીમને આપ્યા અભિનંદન
Published On - 4:38 pm, Thu, 5 August 21