3 / 8
ખાસ વાત એ છે કે, આ દરમિયાન કાર્સ્ટેને પોતાનો જ વર્લ્ડ રેકોર્ડ મોટા અંતરથી તોડ્યો. કાર્સ્ટેને 1 જુલાઇ, 2021ના રોજ એક મહિના પહેલા 1992નો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો હતો, જે ઓસ્લોમાં જ 46.70 ની ઝડપે દોડ્યો હતો. હવે 33 દિવસની અંદર, કાર્સ્ટેને ફરીથી 0.76 સેકન્ડથી વધુ સારું વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.(Photo: afp)