-
Gujarati News Sports | t20 world cup 2021 most wickets list no indian in top 10 players shakib al hasan
T20 World Cup 2021માં બેટ્સમેનો આ બોલરોની ધૂન પર નાચી રહ્યા છે
અત્યાર સુધી T20 વર્લ્ડ કપ 2021માં સ્પિનરોની સાથે સાથે ફાસ્ટ બોલરોનો પણ ખતરો જોવા મળી રહ્યો છે. બેટ્સમેનોને રન બનાવવા ખૂબ જ મુશ્કેલ લાગે છે.