T-20 લીગ: કોહલી 9,000 રન નોંધાવનારો પ્રથમ ભારતીય ખેલાડી, વિશ્વનો સાતમો ખેલાડી બન્યો

|

Oct 05, 2020 | 11:12 PM

દિલ્હી કેપીટલ્સ સામેની મેચ દરમ્યાન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલીએ વધુ એક ઉપલબ્ધી મેળવી છે. એવા પ્રથમ ભારતીય ખેલાડી બન્યા છે કે તેમણે ટી-20 ફોર્મેટમાં 9000 રન પુરા કર્યા છે. મેચ શરુ થતાં પહેલા કોહલી આ ઉપલબ્ધીથી માત્ર 10 રન દુર હતો. દિલ્હી સામે રમતા જ તેણે આ સિધ્ધી મેળવી લીધી છે અને આમ […]

T-20 લીગ: કોહલી 9,000 રન નોંધાવનારો પ્રથમ ભારતીય ખેલાડી, વિશ્વનો સાતમો ખેલાડી બન્યો

Follow us on

દિલ્હી કેપીટલ્સ સામેની મેચ દરમ્યાન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલીએ વધુ એક ઉપલબ્ધી મેળવી છે. એવા પ્રથમ ભારતીય ખેલાડી બન્યા છે કે તેમણે ટી-20 ફોર્મેટમાં 9000 રન પુરા કર્યા છે. મેચ શરુ થતાં પહેલા કોહલી આ ઉપલબ્ધીથી માત્ર 10 રન દુર હતો. દિલ્હી સામે રમતા જ તેણે આ સિધ્ધી મેળવી લીધી છે અને આમ કરવા વાળા તે પહેલા ભારતીય છે અને વિશ્વમાં સાતમા ખેલાડી તરીકે સ્થાન મળ્યુ છે. ટી-20 ફોર્મેટની 270 ઈનીંગ્સમાં કોહલીએ મેચ શરુ થતાં પહેલા 8,990 રન પર હતો. તે રન તેણે 41.05ની સરેરાશથી બનાવ્યા હતા. તેમજ તે માટે 134.25 રનની સ્ટ્રાઈક રેટ ધરાવતો હતો. જે માટે તેણે 5 સદી પણ કરી છે.

 

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ટી-20 લીગની 181 મેચમાં કોહલીએ 5,502 રન બનાવ્યા હતા. જોકે આ સિઝનમાં વિરાટ કોહલીની શરુઆત એટલી સારી રહી નહોતી. શરુઆતમાં તો માત્ર તે ત્રણ મેચમાં માત્ર 18 રન જ સિઝનમાં નોંધાવ્યા હતા. જો કે રાજસ્થાન સામેની મેચમાં 72 રનની ઈનીંગ રમીને ફરી વાર ફોર્મમાં જોવા મળ્યો છે. જોકે મેચ પહેલા તે છગ્ગાઓના મામલામાં પણ વધુ 08 છગ્ગાથી દુર હતો કે જેનાથી જે 200 છગ્ગા ફટકારનાર ખેલાડી થઈ શકે છે. હવે તે વધુ 8 છગ્ગાઓ ફટકારશે તો 200 છગ્ગાની યાદીમાં પોતાનું નામ જોડી શકે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article