Video: ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓનો શું હોય છે પગાર? જાણો કયાં ખેલાડીને મળે છે કેટલો પગાર?

|

Jun 18, 2019 | 12:46 PM

ભારતીય ક્રિકેટરોને ક્રિકેટ રમવા માટે BCCI દ્વારા દર વર્ષે કરોડો રૂપિયાની વાર્ષિક સેલરી મળે છે. ક્રિકેટરોને તેના પ્રદર્શનના આધારે પગાર નક્કી કરવામાં આવે છે. BCCI દ્વારા સેલરીને ચાર કેટેગરીમાં વહેંંચવામાં આવી છે. 1. A+ 2. A 3. B 4. C Web Stories View more SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર […]

Video: ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓનો શું હોય છે પગાર? જાણો કયાં ખેલાડીને મળે છે કેટલો પગાર?

Follow us on

ભારતીય ક્રિકેટરોને ક્રિકેટ રમવા માટે BCCI દ્વારા દર વર્ષે કરોડો રૂપિયાની વાર્ષિક સેલરી મળે છે. ક્રિકેટરોને તેના પ્રદર્શનના આધારે પગાર નક્કી કરવામાં આવે છે. BCCI દ્વારા સેલરીને ચાર કેટેગરીમાં વહેંંચવામાં આવી છે.

1. A+
2. A
3. B
4. C

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આજે આપણે વાત કરીશુ A+ અને A કેટેગરીમાં સમાવેશ કરેલા ખેલાડીઓના પગારની. સૌપ્રથમ વાત કરીએ A+ કેટેગરીની તો તેમાં 3 ખેલાડીઓનો સમાવેશ થાય છે. જેમાં વિરાટ કોહલી, રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહનો સમાવેશ થાય છે જેઓને રૂ.7 કરોડનો વાર્ષિક સેલેરી મળે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જો A કેટેગરીની વાત કરીએ તો તેમાં 11 ખેલાડીઓને સીલેક્ટ કરવામાં આવ્યા છે. જેમાં રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વરકુમાર, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, મહેન્દ્રસિંહ ધોની, શિખર ધવન, મોહમ્મદ શામી, ઈશાંત શર્મા, કુલદીપ યાદવ અને રીષભ પંત. આ ખેલાડીઓને રૂ.5 કરોડનો વાર્ષિક પગાર આપવામાં આવે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article