IPLના 14 માં Emerging Player બન્યો ઋતુરાજ ગાયકવાડ, જાણો આ એવોર્ડ કોને મળે છે, છેલ્લા 13 ખેલાડીઓની કારકિર્દી કેવી રહી ?

|

Oct 16, 2021 | 4:03 PM

IPLમાં આ એવોર્ડ દરેક સિઝનમાં નવા ખેલાડીને આપવામાં આવે છે. અત્યાર સુધી Emerging Player બની ગયેલા 14 ખેલાડીઓમાંથી 13 ભારતીય છે.

IPLના 14 માં Emerging Player બન્યો ઋતુરાજ ગાયકવાડ, જાણો આ એવોર્ડ કોને મળે છે, છેલ્લા 13 ખેલાડીઓની કારકિર્દી કેવી રહી ?
Ruturaj Gaikwad

Follow us on

Next Article