IND vs NZ: રોહિત શર્માએ પહેલી જ સીરિઝમાં કરી કમાલ, T20માં હિટમેન બન્યો સૌથી સફળ કેપ્ટન

|

Nov 22, 2021 | 5:11 PM

T20 વર્લ્ડ કપ બાદ રોહિત શર્માને સૌથી ટૂંકા ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

1 / 8
IND vs NZ:ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ T20 વર્લ્ડ કપ બાદ ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટની કેપ્ટનશીપ છોડી દીધી છે.

2 / 8

3 / 8
ન્યુઝીલેન્ડ સામેની ટી20 સીરીઝમાં રોહિત શર્મા ટીમના નિયમિત ટી20 કેપ્ટન તરીકે પ્રથમ વખત મેદાનમાં ઉતર્યો હતો અને તેણે સીરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ કર્યો હતો.

4 / 8
 રોહિતે કેપ્ટન તરીકે પ્રથમ સિરીઝ જીતીને એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.

5 / 8
પૂર્વ કેપ્ટન બનતા પહેલા પણ રોહિત શર્માએ વિરાટ કોહલીની ગેરહાજરીમાં ઘણી વખત ટી-20માં ટીમની કમાન સંભાળી છે.

6 / 8
એકંદરે, રોહિત શર્માએ અત્યાર સુધીમાં 22 T20 મેચોમાં ટીમનું નેતૃત્વ કર્યું છે, જેમાંથી તેણે 18માં જીત મેળવી છે. તે જ સમયે, તેમને માત્ર 4 માં હાર મળી છે.

7 / 8
રોહિત શર્માની 22 T20 મેચમાં જીતની ટકાવારી 81.81 છે. તેણે આ મામલે અફઘાનિસ્તાનના પૂર્વ કેપ્ટન અસગર અફઘાનને પાછળ છોડી દીધો છે, જેની જીતની ટકાવારી 81.73 છે. રોહિત શર્મા હવે ટેસ્ટ ફોર્મેટ રમી રહેલા 10 દેશોમાં સૌથી સફળ T20 કેપ્ટન છે.

8 / 8
રોહિત શર્માને IPLનો સૌથી સફળ કેપ્ટન પણ માનવામાં આવે છે. મુંબઈ ઈન્ડિયન્સના નિયમિત કેપ્ટન રોહિતે પોતાની ટીમ માટે પાંચ ટાઇટલ જીત્યા છે. તેની ટીમ સૌથી વધુ વખત ચેમ્પિયન બનનાર ટીમ છે.

Next Photo Gallery