‘હિટમૅન’ અને ‘ગબ્બર’ની મૅચ વિનિંગ ઇનિંગે આ ભારતીય દિગ્ગજ ઓપનિંગ જોડીનો પણ તોડ્યો રેકૉર્ડ

|

Jan 26, 2019 | 10:46 AM

ભારતના બેટસમેન રોહિત શર્મા અને શિખર ધવને અડધી સદી ફટકારી હતી અને બંને વચ્ચે પહેલી વિકેટ માટે 154 રનોની ભાગીદારી કરી 4 વિકેટ ગુમાવી 324 રનનો લક્ષ્યાંક ભારતે આપ્યો હતો. રોહિત શર્માએ 87 રન જયારે શિખર ધવને 66 રનની ઈનિંગ રમી હતી. બંનેએ પહેલી વિકેટ માટે 154 રનોની ભાગીદારી કરી હતી. તેની સાથે જ શિખર […]

‘હિટમૅન’ અને ‘ગબ્બર’ની મૅચ વિનિંગ ઇનિંગે આ ભારતીય દિગ્ગજ ઓપનિંગ જોડીનો પણ તોડ્યો રેકૉર્ડ

Follow us on

ભારતના બેટસમેન રોહિત શર્મા અને શિખર ધવને અડધી સદી ફટકારી હતી અને બંને વચ્ચે પહેલી વિકેટ માટે 154 રનોની ભાગીદારી કરી 4 વિકેટ ગુમાવી 324 રનનો લક્ષ્યાંક ભારતે આપ્યો હતો.

રોહિત શર્માએ 87 રન જયારે શિખર ધવને 66 રનની ઈનિંગ રમી હતી. બંનેએ પહેલી વિકેટ માટે 154 રનોની ભાગીદારી કરી હતી. તેની સાથે જ શિખર ધવન અને રોહિત શર્માએ એક મોટી સિધ્ધી હાંસલ કરી છે. રોહિત શર્મા અને શિખર ધવને ભારત માટે વન-ડે ઈન્ટરનેશનલમાં સૌથી વધુ 100+ ભાગીદારી કરવાની સાથે સચિન તેંડુલકર અને વિરેન્દ્ર સહેવાગનો રેર્કોડ તોડી નાખ્યો હતો.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

શિખર ધવન અને રોહિત શર્માની વચ્ચે 14 ભાગીદારી સદી બનાવી હતી. જયારે સચિન અને સહેવાગે ભારત માટે કુલ 13 ભાગીદારી સદી નોંધાવી છે. ભારત માટે વન-ડે ઈન્ટરનેશનલમાં સૌથી વધુ 100+ ભાગીદારી બનાવવાનો રેર્કોડ સચિન અને સૌરવ ગાંગુલીની જોડીના નામે કુલ 26 ભાગીદારી સદીથી નોંધાયેલ છે.

[yop_poll id=825]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article