
પીવી સિંધુએ ઓલિમ્પિકના ઇતિહાસમાં બે મેડલ જીત્યા છે, આઈસ્ક્રીમનો સ્વાદ માણ્યો હતો. (NaMo App Photo)

ટોક્યો ઓલિમ્પિકમાં કુસ્તીમાં બ્રોન્ઝ મેડલ જીતીને દેશનું નામ રોશન કરનારા કુસ્તીબાજ બજરંગ પુનિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સેલ્ફી લીધી હતી.(NaMo App Photo)

ઓલિમ્પિકમાં ભારતનું આ અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન છે. (NaMo App Photo)

પીએમ મોદી તમામ ખેલાડીઓના ટેબલ પર જઈ અને ખેલાડીઓને મળ્યા અને તેમની સાથે વાત કરી હતી.(NaMo App Photo)

આ ઓલિમ્પિકમાં ભારતે કુલ સાત મેડલ જીત્યા હતા, જેમાં નીરજ ચોપરાના ગોલ્ડ મેડલનો સમાવેશ થાય છે.