ભારતની જીત અને પાકિસ્તાનની 12મી વિશ્વ કપ હાર પર લોકોએ બનાવ્યા શાનદાર Memes, તેને જોઈને તમે પેટ પકડીને હસતા રહી જશો

|

Jan 16, 2021 | 2:32 PM

જ્યારે ક્રિકેટ વિશ્વ કપમાં ભારત અને પાકિસ્તાનની ટીમ આમને-સામને હોય તો પછી તેનાથી વધારે રોમાંચક મેચ કોઈ નથી હોય શકતી. રવિવારે રમાયેલી મેચમાં ભારતીય ટીમે પાકિસ્તાનને 89 રનથી હરાવી દીધું અને તેની સાથે જ પાકિસ્તાનની સામે ભારતીય ટીમની વિશ્વ કપમાં સૌથી મોટી જીત પણ બની ગઈ છે. ભારત પાકિસ્તાનની મેચ શરૂ થયા પહેલા અને ખત્મ […]

ભારતની જીત અને પાકિસ્તાનની 12મી વિશ્વ કપ હાર પર લોકોએ બનાવ્યા શાનદાર Memes, તેને જોઈને તમે પેટ પકડીને હસતા રહી જશો

Follow us on

જ્યારે ક્રિકેટ વિશ્વ કપમાં ભારત અને પાકિસ્તાનની ટીમ આમને-સામને હોય તો પછી તેનાથી વધારે રોમાંચક મેચ કોઈ નથી હોય શકતી. રવિવારે રમાયેલી મેચમાં ભારતીય ટીમે પાકિસ્તાનને 89 રનથી હરાવી દીધું અને તેની સાથે જ પાકિસ્તાનની સામે ભારતીય ટીમની વિશ્વ કપમાં સૌથી મોટી જીત પણ બની ગઈ છે.

ભારત પાકિસ્તાનની મેચ શરૂ થયા પહેલા અને ખત્મ થયા પહેલા પણ એટલી જ રોમાંચક રહે છે. ભારતે પાકિસ્તાનને જીતવા માટે 337 રનનો લક્ષ્યાંક આપ્યો હતો પણ વરસાદના કારણે મેચનો નિર્ણય ડકવર્થ લુઈસ નિયમથી થયો હતો.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

પહેલા મેદાન પર વિરાટ કોહલીની ટીમે પાકિસ્તાનને ધુળ ચખાડી અને ત્યારબાદ પ્રશંશકો સોશિયલ મીડિયા પર મીમ્સ શેર કરીને પાકિસ્તાનની મજાક ઉડાવી રહ્યાં છે. તે મીમ્સ જોઈને તમે તમારૂ હસવાનું બંધ નહી કરી શકો. પાકિસ્તાનની હાર પછી સોશિયલ મીડિયા પર ધુરંધર બેટિંગ કરવા આવી ગયા અને એકથી એક જોરદાર ફની મીમ્સ વાયરલ કર્યા છે.

 

પાકિસ્તાની ક્રિકેટ ટીમના કેપ્ટન સરફરાજ તેમના બગાસા ખાવાને લઈને પણ ખુબ ટ્રોલ થઈ રહ્યાં છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ઘણાં યુઝર્સે પાકિસ્તાન આર્મીને પણ નિશાના પર લીધી છે અને બાલાકોટ સ્ટ્રાઈકની યાદ અપાવી હતી.

પાકિસ્તાન PM ઈમરાન ખાને પહેલા બેટિંગ લેવાની સલાહ આપી હતી પણ સરફરાજે કેમ સાંભળ્યુ નહી? આ છે કારણ.

આ તો કેપ્ટન સરફરાજની સાથે દગો થઈ ગયો!

એક યુઝરે લખ્યું કે જ્યારે મોંઘી ટિકીટ ખરીદ્યા પછી તમારી ટીમ આ પ્રકારનું પ્રદર્શન કરે તો ..


સવારથી લઈને રાત સુધીમાં આટલો બદલાવ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

પાકિસ્તાની ખેલાડીઓની ગજની મોમેન્ટ

હવે કહો કોને ચાની જરૂરી છે.

ધોનીની વાત જ અલગ છે.

આતો થવાનું જ હતું.

વિશ્વાસ હતું એ જ કર્યુ પાકિસ્તાનના કેપ્ટને.

આવા ઘણાં પ્રકારના મીમ્સ શેર કરીને સોશિયલ મીડિયા પર યુઝર્સ પાકિસ્તાનની મજાક ઉડાવી રહ્યાં છે અને ભારતની જીતનો જશ્ન મનાવી રહ્યાં છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 9:32 am, Mon, 17 June 19

Next Article