Lionel Messi એ 2 વર્ષમાં જ PSG છોડવાનો કર્યો નિર્ણય, કોચ ગાલ્ટિયરે કરી પુષ્ટી
ફ્રાન્સની ટોચની ડોમેસ્ટિક સોકર લીગ ટીમ પેરિસ સેન્ટ-જર્મન (PSG)ના કોચ ક્રિસ્ટોફ ગૌલ્ટિયરે ગુરુવારે કહ્યું કે લિજેન્ડ લિયોનેલ મેસ્સી આ સિઝનના અંતમાં ક્લબ છોડી દેશે.જણાવી દઈએ કે મેસ્સી છેલ્લા બે વર્ષથી આ ક્લબ સાથે છે.
છેલ્લા 2 વર્ષમાં મેસ્સી PSG માટે 74 મેચ રમ્યો છે. આ દરમિયાન તેણે 32 ગોલ અને 34 ગોલ અસિસ્ટ કર્યા હતા.
5 / 5
35 વર્ષના મેસ્સી એ બાર્સિલોના માટે 778 મેચમાં 672, PSG માટે 74 મેચ રમીને 32 ગોલ અને આર્જેન્ટિના માટે 174 મેચ રમીને 102 ગોલ કર્યા છે. તેણે કુલ 1026 મેચ રમીને 806 ગોલ કર્યા છે.