AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sport: નાઓમી ઓસાકા વિશ્વની સૌથી વધુ કમાણી કરનારી મહિલા એથ્લેટ બની, ફોર્બ્સે જારી કરી નવી યાદી

ઓસાકા (Naomi Osaka) ફ્રેન્ચ ઓપનમાંથી ખસી ગયાના એક વર્ષ બાદ ફોર્બ્સે (Forbes) તેની યાદી જાહેર કરી છે. ફોર્બ્સની સૌથી વધુ કમાણી કરનાર મહિલા ખેલાડીઓની યાદીમાં ઓસાકા પછી અમેરિકન ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સ આવે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 14, 2022 | 2:38 PM
Share
જાપાનની ટેનિસ સ્ટાર નાઓમી ઓસાકા (Naomi Osaka) ફરીથી વિશ્વની સૌથી વધુ કમાણી કરનાર મહિલા એથ્લેટ બની ગઈ છે. ફોર્બ્સ (Forbes) દ્વારા બહાર પાડવામાં આવેલી તેની નવી યાદીમાં આ દાવો કરવામાં આવ્યો છે. ગયા વર્ષે ઓસાકાની કમાણી $57.3 મિલિયન હતી. તેણે આ કમાણી ઈનામી રકમ અને રમતગમતમાંથી મળેલા સમર્થન દ્વારા મેળવી હતી.

1 / 4
ઓસાકાની કમાણી મોટાભાગે એન્ડોર્સમેન્ટ દ્વારા થતી હતી. તેણે છેલ્લા દોઢ વર્ષમાં 10થી વધુ બ્રાન્ડ્સ સાથે ભાગીદારી કરી છે. 4 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન ખેલાડીની નાઇકી, માસ્ટરકાર્ડ, ટેગ હેવર જેવી મોટી કંપનીઓ સાથે કોમર્શિયલ ડીલ છે. કોમર્શિયલ ડીલ્સ ઉપરાંત, જાપાની ટેનિસ સ્ટાર બોડી આર્મર અને હાઇપ્રાઇઝ જેવી કંપનીઓમાં પણ શેર ધરાવે છે. તે જ સમયે, તે એક વ્યાવસાયિક મહિલા ફૂટબોલ ટીમની રોકાણકાર પણ છે.

2 / 4
ઓસાકા ફ્રેન્ચ ઓપનમાંથી ખસી ગયાના એક વર્ષ બાદ ફોર્બ્સે તેની યાદી જાહેર કરી છે. ફોર્બ્સની સૌથી વધુ કમાણી કરનાર મહિલા ખેલાડીઓની યાદીમાં, ઓસાકા પછી અમેરિકન ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સ છે, જેણે ગયા વર્ષે $45.9 મિલિયનની કમાણી કરી હતી. તે જ સમયે, સેરેનાની બહેન વિનસ 11.3 મિલિયન ડોલરની કમાણી સાથે યાદીમાં ત્રીજા નંબર પર છે.

3 / 4
ફોર્બ્સની સૌથી વધુ કમાણી કરનાર મહિલા ખેલાડીઓની યાદીમાં ત્રણ ટેનિસ ખેલાડીઓ ઉપરાંત અમેરિકન જિમ્નાસ્ટ સિમોન બાઈલ્સનું પણ ટોપ 5માં નામ છે. તે $10.1 મિલિયનની કમાણી સાથે ચોથા નંબર પર છે. તે જ સમયે, નંબર 5 પર અન્ય ટેનિસ ખેલાડી સ્પેનની મુગુરુઝા છે, જેની કમાણી $ 8.8 મિલિયન છે.

4 / 4

Follow Us
જામનગર: દબાણ હટાવ્યાના ગણતરીના સમયમાં જ ફરી અડિંગો, તંત્ર સામે સવાલ

ઈસ્કોન-સાણંદ બ્રિજ પર ખામીઓની ભરમાર, વાહનચાલકો પરેશાન

ભાવનગર:ખાદ્ય પદાર્થોના નમૂના સબ સ્ટાન્ડર્ડ આવતા 3 પેઢીને ₹14 લાખનો દંડ

નાકથી વાંસળી વગાડતા આ કાકાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

આણંદમાં સૌપ્રથમ વખત યોજાશે બ્રાહ્મણ મહાસંમેલન, 10હજાર ભૂદેવો થશે એકત્ર

અમદાવાદમાં દિવાળી ટાણે લીધેલા ફૂડ સેમ્પલના રિપોર્ટ જાહેર

SSG હોસ્પિટલમાં દર્દીઓ ભગવાન ભરોસે?
SSG હોસ્પિટલમાં દર્દીઓ ભગવાન ભરોસે?
રાજકોટમાં ખાનગી ડેરીઓએ વધાર્યા દૂધના ભાવ, પ્રતિ લિટરે રૂ 2થી 4નો વધારો

જૂનાગઢમાં SOGની મોટી કાર્યવાહી! કારમાંથી 29.634 કિલો ગાંજો ઝડપ્યો

ભેંસો માટે બનાવ્યો સ્વિમિંગ પૂલ, જુઓ વીડિયો

g clip-path="url(#clip0_868_265)">