Jwala Guttaએ અભિનેતા સાથે રચ્યા હતા લગ્ન, સમારંભમાં આવનારા મહેમાનો માટે રાખી હતી આ ખાસ શરત

|

Jun 17, 2021 | 7:28 AM

ભારતીય બેડમિન્ટન ખેલાડી જ્વાલા ગુટ્ટા (Jwala Gutta ) એ 21 એપ્રિલે સાઉથની ફિલ્મોના અભિનેતા વિષ્ણું વિશાલ (Vishnu Vishal) સાથે લગ્ન કર્યા હતા. કોરોનાની બીજી લહેર વચ્ચે તેના લગ્ન યોજાયા હતા. તેના લગ્નને લઇને ખૂબ ચર્ચાઓ પણ થઇ હતી.

1 / 4

2 / 4
જ્વાલા અને વિષ્ણુ છેલ્લા કેટલાક વર્ષ થી બંને એકબીજાને ડેટ કરી રહ્યા હતા. તેણે પોતાના સંબંધો અંગેની જાણકારી સોશિયલ મિડીયા દ્રારા બે વર્ષ અગાઉ આપી હતી. ગત વર્ષે જ્વાલાએ પોતાના જન્મદિવસે અભિનેતા સાથે લગ્ન કર્યા હતા.

3 / 4
જ્વાલાએ પોતાના લગ્નના બે મહિના બાદ પોતાના જીવનના ખાસ દિવસની તસ્વીરો શેર કરી હતી. તે તસ્વીરોને શેર કરતા લખ્યુ હતુ, હું ખુબ ભાગ્યશાળી છુ. મારા જીવનના ખાસ લોકો હંમેશા મારી સાથે રહ્યા છે. મારા લગ્નમાં આવનારાઓ માટે આરટીપીસીઆર ટેસ્ટ જરુરી હતો.

4 / 4
 કોરોના કાળને લઇને જ્વાલા અને વિષ્ણુના લગ્નમાં આરટીપીસીઆર ટેસ્ટ કરાવ્યા બાદ સામેલ થવા માટે મોકો મળ્યો હતો. આ સ્ટાર કપલ નહોતુ ઇચ્છતુ કે, તેમના લગ્નમાં આવવાને લઇને કોઇ કોરોનાની બિમારીનો શિકાર બને.

Next Photo Gallery