ક્રોએશિયાની રોમાંચક જીત, માસ્ક મેનનો સુપર ગોલ, જુઓ પ્લેઓફ મેચની રોમાંચક ક્ષણો

|

Dec 17, 2022 | 11:19 PM

બીજી મેચમાં બંને ટીમો અને રેફરી વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. 90 મિનિટની રમત બાદ રમતમાં 6 મિનિટ વધારે ઉમેરવામાં આવી હતી. મેચની અંતિમ મિનિટમાં મોરોક્કો પાસે મેચમાં બરાબર કરવાની તક હતી પણ તેઓ ગોલ કરી શક્યા ન હતા. અંતે ક્રોએશિયા એ એ મેચમાં 2-1થી જીત મેળવી હતી.

1 / 10
ફિફા વર્લ્ડકપ 2022ની ત્રીજા સ્થાન માટે પ્લેઓફ મેચ આજે 17 ડિસેમ્બરના રોજ રમાઈ હતી. આ મેચ કતારના ખલીફા ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારતીય સમય અનુસાર 8.30 કલાકે શરુ થઈ હતી.

2 / 10
મોરોક્કો પાસે આ મેચમાં ઐતિહાસિક જીત મેળવીને ત્રીજા સ્થાન પર રહેનાર પ્રથમ આફ્રિકન ટીમ અને અરબ ટીમ બનવાની તક હતી. જ્યારે ગયા વર્લ્ડકપની રનર અપ ટીમ ક્રોએશિયા પાસે બીજીવાર ત્રીજા સ્થાન પર રહેવાની તક હતી.

3 / 10
મેચની પ્રથમ 9 મિનિટમાં જ બંને ટીમોએ 1-1 ગોલ કર્યો હતો. મેચની 7મી મિનિટમાં ક્રોએશિયાના Joško Gvardiol એ ફ્રી કિકનો લાભ ઉઠાવીને હેડર મારીને ગોલ કર્યો હતો. તેવામાં જ સ્કોરની બરાબરી કરવા માટે મોરોક્કોના Achraf Dari એ પણ ફ્રી કિકનો લાભ ઉઠાવીને હેડરથી ગોલ કરીને સ્કોર 1-1થી બરાબર કર્યો હતો.

4 / 10
આ રોમાંચક મેચમાં પ્રથમ હાફ પહેલા જ 42મી મિનિટે ક્રોએશિયાના Mislav Oršić એ ગોલ કરીને પોતાની ટીમને મેચમાં લીડ અપાવી હતી. ત્યાર બાદ પણ બંને ટીમો ગોલ કરવાના ઘણા પ્રયત્નો કર્યા, પણ અંતે પ્રથમ હાફનો સ્કોર 2-1 ક્રોએશિયાના પક્ષમાં રહ્યો હતો.

5 / 10
આ રોમાંચક મેચ જોવા માટે બંને ટીમોના હજારો ફેન્સ સ્ટેડિયમમાં પહોંચ્યા હતા.

6 / 10
બીજી મેચમાં બંને ટીમો અને રેફરી વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. 90 મિનિટની રમત બાદ રમતમાં 6 મિનિટ વધારે ઉમેરવામાં આવી હતી. મેચની અંતિમ મિનિટમાં મોરોક્કો પાસે મેચમાં બરાબર કરવાની તક હતી પણ તેઓ ગોલ કરી શક્યા ન હતા. અંતે ક્રોએશિયા એ એ મેચમાં 2-1થી જીત મેળવી હતી.

બીજી મેચમાં બંને ટીમો અને રેફરી વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. 90 મિનિટની રમત બાદ રમતમાં 6 મિનિટ વધારે ઉમેરવામાં આવી હતી. મેચની અંતિમ મિનિટમાં મોરોક્કો પાસે મેચમાં બરાબર કરવાની તક હતી પણ તેઓ ગોલ કરી શક્યા ન હતા. અંતે ક્રોએશિયા એ એ મેચમાં 2-1થી જીત મેળવી હતી.

7 / 10
જીત બાદ ક્રોએશિયાના તમામ ખેલાડીઓને બ્રોન્ઝ મેડલ આપવામાં આવ્યો હતો. ક્રોએશિયાની ટીમને પ્રાઈઝ મની તરીકે લગભગ 225 કરોડ આપવામાં આવ્યા છે.

8 / 10
ક્રોએશિયાની ટીમ છેલ્લા 2 વર્લ્ડકપમાં 14 મેચમાંથી માત્ર 2 મેચ હારી છે. જ્યારે 6 મેચમાં જીત મેળવી અને 6 ડ્રો મેચ ડ્રો રહી હતી.

9 / 10

હાર બાદ મોરોક્કોની ટીમ ચોથા સ્થાને રહી હતી. આ સાથે મોરોક્કોની ટીમ વર્લ્ડકપમાં ચોથા સ્થાને રહેનાર પહેલી આફ્રિકન અને અરબ ટીમ બની છે. મોરોક્કોની ટીમને લગભગ 207 કરોડની પ્રાઈઝ મની મળી છે.

10 / 10

મોરોક્કો અને ક્રોએશિયા માટે ફિફા વર્લ્ડકપ 2022નો સફર ખુબ જ યાદગાર રહ્યો હતો.

Published On - 10:46 pm, Sat, 17 December 22

Next Photo Gallery