David Warner ની પત્નિ કેંડિસ ટોકિયો ઓલિમ્પિકમાં કોમેન્ટ્રી આપશે, પોતે પણ રહી ચુકી છે નેશનલ ચેમ્પિયન

|

May 28, 2021 | 9:56 PM

ઓસ્ટ્રેલીયન ક્રિકેટર ડેવિડ વોર્નર (David Warner) ની પત્નિ કેંડિસ (Candice ) આ વર્ષ આયોજીત ટોકિયો ઓલિમ્પિક ની ઇવેન્ટની કોમેન્ટ્રી કરશે. 34 વર્ષીય કેંડિસ ટોકિયો ઓલિમ્પિક (Tokyo Olympics) મા પુરુષ અને મહિલા ટ્રાએથલોંસ અને ઓપન વોટર સ્વિમીંગ ઇવેન્ટમાં કોમેન્ટ્રી કરશે.

1 / 4

2 / 4
કેંડિસ એ કહ્યુ હતુ, હું પુરુષ અને મહિલા ટ્રાએથલોન અને ઓપન વોટર સ્વિમીંગ ઇવેન્ટમાં કોમેન્ટ્રી કરીશ. હું તેના માટે ખૂબ જ વધારે ઉત્સાહીત છું. કારણ કે રમત મારો પ્રથમ પ્રેમ છે.

3 / 4
કેંડિસ પાછળના કેટલાક મહિનાઓથી પોતાની દિકરીઓની દેખભાળ કરી રહી છે. જ્યારે વોર્નર આ દરમ્યાન ઇંગ્લેંડ, યુએઇ, ભારત અને ઓસ્ટ્રેલીયા અને અન્ય સ્થળે ક્રિકેટમાં વ્યસ્ત રહ્યો હતો.

4 / 4
આશા છે કે, વોર્નર આ સપ્તાહ દરમ્યાન પોતાના પરિવારની સાથે જોડાઇ શકે છે. કેંડિસ એસએએસ ઓસ્ટ્રેલીયા અને હેલ કિચેન ની ઓસ્ટ્રેલીયન સિઝનમાં સામેલ રહી હતી. કેંડિસ એ 20 સર્ફ લાઇફ સેવિંગ રાષ્ટ્રીય મેડલ જીત્યા છે. અને તેણે 1999 તથા 2013 માં ન્યૂ સાઉથ વેલ્સ આયર વુમન ચેમ્પિયન પંસદ કરવામાં આવી હતી.

Published On - 9:55 pm, Fri, 28 May 21

Next Photo Gallery