AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : નીરજ ચોપરાની ડાયમંડ લીગની ફાઇનલમાં એન્ટ્રી, ઓછી મેચ રમી છતાં બાજી મારી

ભારતનો સ્ટાર જ્વેલિન થ્રોઅર નીરજ ચોપરાએ ફક્ત બે ઇવેન્ટમાં ભાગ લીધો તેમ છતાં તે ડાયમંડ લીગ ફાઇનલમાં પહોંચ્યો છે. તે ઝ્યુરિખ ડાયમંડ લીગમાં ઉતર્યો ન હતો.

Breaking News : નીરજ ચોપરાની ડાયમંડ લીગની ફાઇનલમાં એન્ટ્રી, ઓછી મેચ રમી છતાં બાજી મારી
| Updated on: Aug 28, 2026 | 10:53 AM
Share

ભારતના સ્ટાર જ્વેલિન થ્રોઅર ખેલાડી નીરજ ચોપરાએ ડાયમંડ લીગની ફાઈનલ 2026માં ક્વોલિફાય કર્યું છે. નીરજ ચોપરાએ આ સીઝનની 5 ક્વોલિફાય મેચમાંથી માત્ર 2માં જ ભાગ લીધો હતો. તેમ છતાં તે ટોપ 6માં રહી ફાઈનલમાં પહોંચ્યો હતો. 4 અને 5 સપ્ટેમ્બરના રોજ બેલ્ઝિયમના બ્રુસેલ્સમાં ડાયમંડ લીગની ફાઈનલનું આયોજન કરવામાં આવ્યું છે.

નીરજ ચોપરા છઠ્ઠા નંબર પર રહ્યો

નીરજ ચોપરાએ આ સીઝનની 2 ડાયમંડ લીગમાં ભાગ લીધો અને કુલ 12 પોઈન્ટ મેળવ્યા હતા. આ રીતે પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને રહ્યો હતો. 27 ઓગસ્ટની સાંજે સ્વિઝરલેન્ડમાં ઝ્યૂરિખ ડાયમંડ લીગનું આયોજન કરવામાં આવ્યું હતુ. નીરજ ચોપરાએ આમાં ભાગ લીધો ન હતો. શ્રીલંકાના રુમેશ થરંગા પથિરાજે 92.07 મીટરનો થ્રો ફેકી પહેલું સ્થાન મેળવ્યું હતુ. આ તેના કરિયરનો બીજો બેસ્ટ થ્રો છે. જૂન મહિનામાં રોમ ડાયમંડ લીગમાં તેમણે 92.62 મીટરનો થ્રો કર્યો હતો.

રુમેશનું શાનદાર પ્રદર્શન

23 વર્ષન રુમેશે પાંચ ઈવેન્ટમાં 39 પોઈન્ટ મેળવી ક્વોલિફિકેશન ટેબલમાં પહેલું સ્થાન મેળવ્યું હતુ. તેમણે પાંચ માંથી 4 મેચ જીતી. જ્યારે રબાત બીજા સ્થાને રહ્યો હતો. નીરજ ચોપરાએ પોતાના ડાયમંડ લીગ અભિયાનની શરુઆત દોહામાં કરી હતી. જ્યાં તેમણે 85.69 મીટરનો થ્રો કરી ચોથું સ્થાન મેળવ્યું હતુ. ત્યારબાદ તેમણે 21 ઓગસ્ટના રોજ લુસેલ ડાયમંડ લીગમાં 88.05 મીટરનો સીઝનનો સૌથી બેસ્ટ થ્રો કર્યો હતો અને બીજા નંબર પર રહ્યો હતો.

ડાયમંડ લીગમાં ખેલાડીઓને દરેક પ્રતિયોગિતામાં તેના પ્રદર્શનના આધાર પર અંક આપવામાં આવે છે. ટોપ 8 ખેલાડીઓને 8 માંથી 1 અંક મળે છે. તેમજ સીઝનના અંતમાં સૌથી વધારે પોઈન્ટ મેળવનાર 6 ખેલાડીઓ ફાઈનલ માટે ક્વોલિફાય કરે છે.

ડાયમંડ લીગ ફાઇનલમાં પહોંચનારા 6 જ્વેલિન થ્રો ખેલાડીઓ

  1. રુમેશ થરંગા પથિરાજે (શ્રીલંકા)
  2. એન્ડરસન પીટર્સ (ગ્રેનાડા)
  3. કેશોર્ન વોલકોટ (ત્રિનિદાદ અને ટોબેગો)
  4. કર્ટિસ થોમ્પસન (યુનાઇટેડ સ્ટેટ્સ)
  5. જુલિયસ યેગો (કેન્યા)
  6. નીરજ ચોપરા (ભારત)

ડાયમંડ લીગ ફાઈનલ ક્યાં લાઈવ જોઈ શકશો?

ડાયમંડ લીગ ફાઈનલનું આયોજન 4 અને 5 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવ્યું છે. જેમાં જ્વેલિન થ્રો ઈવેન્ટ ભારતીય સમયઅનુસાર 6 સ્પ્ટેમબરની સાંજે 12 કલાક 10 મિનિટ પર શરુ થશે. ચાહકો આ ઈવેન્ટને ડાયમંડ લીગની યુટ્યુબ ચેનલ પર લાઈવ જોઈ શકે છે.

 ડાયમંડ લીગમાં નીરજ ચોપરાની નજર ગોલ્ડ મેડલ પર, જુઓ પરિવારમાં કોણ કોણ છે અહી ક્લિક કરો

Follow Us
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
અમરેલીમાં દીપડાનો ભય: રહેણાંક વિસ્તારોમાં સતત લટારથી લોકોમાં ફફડાટ
અમરેલીમાં દીપડાનો ભય: રહેણાંક વિસ્તારોમાં સતત લટારથી લોકોમાં ફફડાટ
આઝાદી બાદ દેશનું શિક્ષણ કેવુ હશે તે ગુજરાત વિદ્યાપીઠે નક્કી કર્યું હતુ
આઝાદી બાદ દેશનું શિક્ષણ કેવુ હશે તે ગુજરાત વિદ્યાપીઠે નક્કી કર્યું હતુ
રક્ષાબંધન પૂર્વે CM ભૂપેન્દ્ર પટેલની મહિલા ધારાસભ્યોને 28 કરોડની ભેટ
રક્ષાબંધન પૂર્વે CM ભૂપેન્દ્ર પટેલની મહિલા ધારાસભ્યોને 28 કરોડની ભેટ
VGGS દરમિયાન ગુજરાતમાં આવશે વૈશ્વિક મૂડીરોકાણઃCM ભૂપેન્દ્ર પટેલનો દાવો
VGGS દરમિયાન ગુજરાતમાં આવશે વૈશ્વિક મૂડીરોકાણઃCM ભૂપેન્દ્ર પટેલનો દાવો
સોનાના ભાવ આસમાને છતાં સુરતમાં ગોલ્ડ રાખડીની ધૂમ ! Video
સોનાના ભાવ આસમાને છતાં સુરતમાં ગોલ્ડ રાખડીની ધૂમ ! Video
નેપાળમાં ફ્લેશ ફ્લડ બાદ ગુજરાત એલર્ટ! ગુજરાતી પ્રવાસીઓની શોધખોળ શરૂ
નેપાળમાં ફ્લેશ ફ્લડ બાદ ગુજરાત એલર્ટ! ગુજરાતી પ્રવાસીઓની શોધખોળ શરૂ
વિદ્યાર્થીઓને નશાકારક દવાઓ પહોંચાડતું ઓનલાઇન નેટવર્ક ઝડપાયું
વિદ્યાર્થીઓને નશાકારક દવાઓ પહોંચાડતું ઓનલાઇન નેટવર્ક ઝડપાયું
તહેવારોમાં પીઝાનો ઓર્ડર આપતા પહેલા ચેતી જજો
તહેવારોમાં પીઝાનો ઓર્ડર આપતા પહેલા ચેતી જજો
g clip-path="url(#clip0_868_265)">