AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : બેડમિન્ટનની પોઈન્ટ સિસ્ટમ બદલાશે, 21-પોઈન્ટનો નિયમ દૂર થતાં ભારતીય ખેલાડીએ નારાજગી વ્યક્ત કરી

બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન દ્વારા રમત સંબંધિત એક મોટા નિયમમાં ફેરફારની જાહેરાત કરવામાં આવી છે, જે હવે ખેલાડીઓની રમતની રીતને અસર કરશે. BWF એ ડેનમાર્કના હોર્સન્સમાં તેની વાર્ષિક સામાન્ય સભામાં 3x15 સ્કોરિંગ સિસ્ટમ અપનાવવાને મંજૂરી આપી.

Breaking News : બેડમિન્ટનની પોઈન્ટ સિસ્ટમ બદલાશે, 21-પોઈન્ટનો નિયમ દૂર થતાં ભારતીય ખેલાડીએ નારાજગી વ્યક્ત કરી
| Updated on: May 01, 2026 | 10:52 AM
Share

બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશને આ રમત સાથે જોડાયેલો એક નિયમમાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે. જેને લઈ 25 એપ્રિલના રોજ બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન એટેલે કે, બીડબલ્યુએફે પાતોનો નિર્ણય સંભળાવ્યો છે. બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશને સ્કોરિંગ સિસ્ટમમાં ફેરફારની જાહેરાત કરી 3×15 પોઈન્ટ સિસ્ટમની અપનાવવાની જાહેરાત કરી છે.અત્યારે બેડમિન્ટનમાં 3×21 પોઈન્ટ ફોર્મેટમાં રમવામાં આવતું હતુ. જે બીડબલ્યુએફના આ નિર્ણયને લઈ પીવી સિંધુ સહિત અનેક ભારતીય ખેલાડીઓએ પોતાની નારાજગી નારાજગી વ્યક્ત કરી છે. જે નવા સ્કોરિંગ સિસ્ટમથી ખુશ નથી.

નવો સ્કોરિંગ સિસ્ટમ જાન્યુઆરીમાં લાગુ થશે

ડેનમાર્કના હોર્સન્સમાં થયેલા બીડબલ્યુએફ વાર્ષિક સામાન્ય બેઠક દરમિયાન બેડમિન્ટનમાં નવા સ્કોરિંગ સિસ્ટમ 3×15 અપનાવવાનો પ્રસ્તાવ બે તૃતીયાંશ બહુમતીથી પસાર થયો. પોઈન્ટ સિસ્ટમ હવે આવતા વર્ષની શરૂઆતમાં 4 જાન્યુઆરીથી લાગુ કરવામાં આવશે. આ સાથે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા 3×21 પોઈન્ટ ફોર્મેટમાં પૂર્ણ થશે. બેડમિન્ટનમાં આ નવા સ્કોરિંગ સિસ્ટમ હેઠળ હવે મેચ 21ના બદલે 15 પોઈન્ટના 3 સેટમાં રમાશે.BWFની અધ્યક્ષ ખુનિંગ પટામા લીસ્વદત્રાકુલે આ નિર્ણયને બેડમિન્ટનના ભવિષ્ય માટે એક મહત્વપૂર્ણ પડાવ ગણાવ્યો છે. તેમજ કહ્યું કે, રમતની આગલી પેઢીને વિકસિત કરવી જરુરી છે.આ મેચમાં 3 સેટ હોય છે. 21 પોઈન્ટ મેળવનાર પ્રથમ ખેલાડી/જોડી રમત જીતે છે.

સાયના નહેવાલ અને પીવી સિંધુએ દુખ વ્યક્ત કર્યું

ભારતીય બેડમિન્ટન ખેલાડીએ બીડબલ્યુએફે આ નવા સ્કોરિંગ સિસ્ટમની જાહેરાત થયા બાદ દુખ વ્યક્ત કર્યું હતુ. જેમાં પીવી સિંધુ અને સાયના નહેવાલ બંન્નેના નામ સામેલ છે. જેમાં સાયના નહેવાલે કહ્યું સુધારાની રેસમાં રમતે પોતાની રિયાલિટી ખોઇ નાખી છે. આ સિવાય 2 વખતની ઓલિમ્પિક વિજેતા પીવી સિંધુ અને પૂર્વ મુખ્ય કોચ વિમલ કુમારનું નામ પણ સામેલ છે. જેમણે નવા નિયમને લઈ દુખ વ્યક્ત કર્યું છે.

બેડમિન્ટન એક ઇન્ડોર ગેમ છે જેમાં રેકેટ અને શટલકોક્સનો ઉપયોગ કરવામાં આવે છે. આ ખેલાડી સિંગલ્સ અને ડબલ્સ ફોર્મેટમાં રમે છે. અહી ક્લિક કરો

Follow Us
રાજકોટમાં યોજાતા લોકમેળાને લઇને મોટા સમાચાર
રાજકોટમાં યોજાતા લોકમેળાને લઇને મોટા સમાચાર
વાયરલ થયો આ એક વીડિયો અને રાજકોટ પોલીસ થઈ દોડતી
વાયરલ થયો આ એક વીડિયો અને રાજકોટ પોલીસ થઈ દોડતી
બુટલેગર પાસે હપ્તો માગનાર અમદાવાદ પોલીસકર્મી સસ્પેન્ડ - જુઓ Video
બુટલેગર પાસે હપ્તો માગનાર અમદાવાદ પોલીસકર્મી સસ્પેન્ડ - જુઓ Video
દોઢ વર્ષના બાળકની અન્નળીમાં પીન ફસાય , જુઓ Video
દોઢ વર્ષના બાળકની અન્નળીમાં પીન ફસાય , જુઓ Video
સુરતમાં હચમચાવતી ઘટના! 13 વર્ષના કિશોરની ગરદનમાંથી આરપાર થયો સળિયો
સુરતમાં હચમચાવતી ઘટના! 13 વર્ષના કિશોરની ગરદનમાંથી આરપાર થયો સળિયો
અમદાવાદમાં વરસાદે વિરામ લેતા જ રોગચાળાએ માથું ઉચક્યું
અમદાવાદમાં વરસાદે વિરામ લેતા જ રોગચાળાએ માથું ઉચક્યું
આજનું રાશિફળ : કારકિર્દી, પૈસા અને અભ્યાસમાં મળશે સફળતા
આજનું રાશિફળ : કારકિર્દી, પૈસા અને અભ્યાસમાં મળશે સફળતા
સંજય સોલંકી અપહરણ અને મારામારી કેસમાં ગણેશ ગોંડલ નિર્દોષ જાહેર
સંજય સોલંકી અપહરણ અને મારામારી કેસમાં ગણેશ ગોંડલ નિર્દોષ જાહેર
વાવ થરાદમાં પાણી માટે ખેડૂતો આકરા પાણીએ, ઢોલ વગાડી નોંધાવ્યો વિરોધ
વાવ થરાદમાં પાણી માટે ખેડૂતો આકરા પાણીએ, ઢોલ વગાડી નોંધાવ્યો વિરોધ
ખેડા: રઢુ PHC સેન્ટરમાં બાળકોની દવામાં જીવડા નીકળતા આરોગ્યવિભાગ જાગ્યુ
ખેડા: રઢુ PHC સેન્ટરમાં બાળકોની દવામાં જીવડા નીકળતા આરોગ્યવિભાગ જાગ્યુ
g clip-path="url(#clip0_868_265)">