Asian Games Medals Tally : ભારત 28 મેડલ સાથે ચોથા સ્થાને, જુઓ મેડલ ટેબલની સ્થિતિ કોણ, ક્યાં સ્થાને છે

|

Sep 29, 2023 | 9:46 AM

એશિયન ગેમ્સ (Asian Games)માં શૂટર્સનું આ શ્રેષ્ઠ પ્રદર્શન છે, દોહામાં 3 ગોલ્ડ સહિત 13 મેડલ જીત્યા હતા. શૂટિંગમાં તે 5 ગોલ્ડ મેડલ સાથે આ આંકડો પાર કરી ચૂક્યા છે. જાણો ભારતના ખાતામાં કુલ કેટલા મેડલ છે.

Asian Games Medals Tally : ભારત 28 મેડલ સાથે ચોથા સ્થાને, જુઓ મેડલ ટેબલની સ્થિતિ કોણ, ક્યાં સ્થાને છે

Follow us on

એશિયન ગેમ્સનો આજે 6ઠ્ઠો દિવસ છે. દિવસનો પહેલો મેડલ ભારત માટે આવી ગયો છે. આ સિલ્વર મેડલ છે. ઈશા, દિવ્યા અને પલકની ત્રિપુટીએ 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટ (શૂટીંગ)માં સિલ્વર મેડલ જીત્યો હતો. એશિયાડ (Asian Games)ની આ સિઝનમાં શૂટિંગમાં આ 14મો મેડલ છે. ભારતે મેન્સ ડબલ્સમાં (ટેનિસ) સિલ્વર મેડલ જીત્યો છે.એશિયન ગેમ્સનો આજે 6ઠ્ઠો દિવસ છે, ભારતનું અત્યાર સુધીનું મેડલ લિસ્ટ જુઓ

7 ગોલ્ડ, 10 સિલ્વર, 11 બ્રોન્ઝઃ કુલ 28 મેડલ

મેહુલી ઘોષ, આશી ચોકસી અને રમિતા જિંદાલ – 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટ (શૂટિંગ): સિલ્વર,અર્જુન લાલ જાટ અને અરવિંદ સિંહ, પુરુષોની લાઇટવેઇટ ડબલ સ્કલ્સ (રોઇંગ): સિલ્વર,બાબુ લાલ અને લેખ રામ, મેન્સ કોક્સલેસ ડબલ્સ-(રોઈંગ): બ્રોન્ઝ, મેન્સ કોક્સેડ 8 ટીમ – (રોઇંગ): સિલ્વર, રમિતા જિંદાલ- મહિલા 10 મીટર એર રાઈફલ (શૂટિંગ): બ્રોન્ઝ, ઐશ્વર્યા તોમર, રુદ્રાંક્ષ પાટીલ અને દિવ્યાંશ પંવાર, 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટ (શૂટીંગ): ગોલ્ડ, આશિષ, ભીમ સિંહ, જસવિન્દર સિંહ અને પુનીત કુમાર – મેન્સ કોક્સલેસ 4 (રોઈંગ): બ્રોન્ઝ,પરમિન્દર સિંઘ, સતનામ સિંઘ, જાકર ખાન અને સુખમીત સિંહ – મેન્સ ક્વાડ્રપલ સ્કલ્સ (રોઇંગ): બ્રોન્ઝ

મહિલા ક્રિકેટ ટીમઃ ગોલ્ડ મેડલ જીત્યો

ઐશ્વર્યા પ્રતાપ સિંહ તોમર – પુરુષોની 10 મીટર એર રાઈફલ (શૂટિંગ): બ્રોન્ઝ, અનીશ, વિજયવીર સિદ્ધુ અને આદર્શ સિંહ – પુરુષોની 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલ (શૂટિંગ): બ્રોન્ઝ,મહિલા ક્રિકેટ ટીમઃ ગોલ્ડ, નેહા ઠાકુર સેલિંગ (ડીંગી – ILCA4 ઇવેન્ટ): સિલ્વર, ઇબાદ અલી સેલિંગ (RS:X): બ્રોન્ઝ,અશ્વારોહણ ડ્રેસેજ ટીમ ઈવેન્ટમાં(દિવ્યકીર્તિ સિંઘ, હૃદય વિપુલ છેડ અને અનુષ અગ્રવાલા, સુદીપ્તિ હજેલા): ગોલ્ડ, સિફ્ટ કૌર સમરા, આશિ ચૌકસી અને માનિની ​​કૌશિક (50 મીટર રાઇફલ 3P ટીમ ઇવેન્ટ): સિલ્વર મેડલ

લીલી વસ્તુ 'ચા'ને બનાવશે આ બીમારીની દવા
અભિનેત્રી શિલ્પા શેટ્ટીની મોટી મુસીબતનો આવ્યો અંત, જાણો શું છે આખો મામલો
શ્વાસ લેવા બરાબર છે તમારા શરીર માટે આ વિટામિન, દેશમાં 47 ટકા લોકોમાં છે કમી
Bigg Boss 18 : ગુજરાતી મોડલ અદિતિ મિસ્ત્રી બિગ બોસમાં છવાઈ, જુઓ ફોટો
Kidney Stone : ઘોડો દૂર કરશે તમારા શરીરની પથરી, જાણીને ચોંકી જશો આ ટ્રીક
Dry Coconut benefits : શિયાળામાં સૂકું નાળિયેર ખાવાના ફાયદા, હિમોગ્લોબિન વધશે ફટાફટ

ભારતીય પુરુષોની સ્કીટ શૂટિંગ ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો

મનુ ભાકર, ઈશા સિંઘ, રિધમ સાંગવાન (25 મીટર પિસ્તોલ ટીમ ઈવેન્ટ): ગોલ્ડ,સિફ્ટ કૌર સમરા 50 મીટર રાઇફલ 3 પોઝિશન (મહિલા): ગોલ્ડ મેડલ, આશી ચોકસી 50 મીટર રાઈફલ 3 પોઝિશન્સ (મહિલા): બ્રોન્ઝ, ભારતીય પુરુષોની સ્કીટ શૂટિંગ ટીમ, અંગદ, ગુરજોત, અનંત: ભારતીય પુરુષોની સ્કીટ શૂટિંગ ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો. સેઇલિંગ ડિંગી ILCA 7 પુરૂષો, વિષ્ણુ સરવન (બ્રોન્ઝ): વિષ્ણુ સરવનને પુરુષોની ડિંગી ILCA 7 માં 34ના નેટ સ્કોર સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.,મહિલા 25 મીટર પિસ્તોલ, ઈશા સિંહ (સિલ્વર): ઈશા સિંહે શૂટિંગમાં સિલ્વર મેડલ જીત્યો છે. તેણે મહિલાઓની 25 મીટર પિસ્તોલ સ્પર્ધામાં 34 સ્કોર બનાવ્યા અને બીજા સ્થાને રહી.

શોટગન સ્કીટ, પુરુષ, અનંતજીત સિંહ (સિલ્વર): અનંત નકુરાએ મેન્સ શોટગન સ્કીટમાં સિલ્વર મેડલ જીત્યો. રોશિબિના દેવી વુશુ (60 કિગ્રા): સિલ્વરઅર્જુન ચીમા, સરબજોત સિંહ અને શિવ નરવાલ – પુરુષોની 10 મીટર એર પિસ્તોલ (શૂટિંગ): ગોલ્ડ મેડલ જીત્યો છેધોડે વારીમાં અનુશ અને ઇટ્રો વ્યક્તિગત ડ્રેસેજમાં ત્રીજા સ્થાને રહ્યો અને 73.030ના સ્કોર સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો.

29મી સપ્ટેમ્બરે આ ગેમ્સમાં મેડલ આવ્યા

શૂટિંગ- ભારતે 10 મીટર એર પિસ્તોલ મહિલા ટીમ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો. શૂટિંગ- ઐશ્વર્યા પ્રતાપ સિંહ, સ્વપ્નિલ અને અખિલની ત્રણેયે અજાયબીઓ કરી હતી. મેન્સ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો. ત્રણેએ મળીને 1769નો સ્કોર કર્યો. ટેનિસ ડબલ્સ (રામકુમાર રામનાથન અને સાકેથ માયનેની): સિલ્વર મેડલ જીત્યો છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article