સ્ટાર બોક્સર મેરી કોમના પતિ ઈમ્ફાલથી ચૂંટણી લડશે, ભાજપમાંથી ટિકિટ નહીં મળે તો અપક્ષમાંથી મેદાનમાં ઉતરવા તૈયાર

|

Nov 01, 2021 | 6:41 PM

સ્ટાર બોક્સર મેરી કોમ (MC Marykom)ના પતિ ઈમ્ફાલથી ચૂંટણી લડશે, ભારતની સ્ટાર બોક્સર મેરી કોમ પોતે હાલમાં રાજ્યસભાની સાંસદ છે. હવે તેમના પતિ પણ રાજકારણમાં આવશે.

1 / 5
બોક્સર મેરી કોમના પતિ ઓંખોલારે રવિવારે જાહેરાત કરી હતી કે તેઓ આગામી મણીપુર વિધાનસભા ચૂંટણીમાં ઊભા રહેશે. ઓંખોલરે કહ્યું કે, તે ચુરાચંદપુર જિલ્લાના સૈકોટ વિધાનસભા ક્ષેત્રમાંથી ચૂંટણી લડશે.

2 / 5
મેરી કોમ હાલમાં રાજ્યસભાના નામાંકિત સભ્ય છે. ઓંખોલરે પણ પોતાની પત્ની મેરી કોમની સલાહ લીધા બાદ જ રાજકારણમાં આવવાનો નિર્ણય લીધો છે. મીડિયા સાથે વાત કરતા ઓંખોલરે કહ્યું કે તેઓ ભાજપમાંથી ટિકિટ ઈચ્છે છે. જો કે તેમને ભાજપમાંથી ટિકિટ નહિ મળે તો તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે.

3 / 5
ઓંખોલરે કહ્યું કે તેઓ ભાજપમાંથી ટિકિટ ઈચ્છે છે. જો તેમને ભાજપમાંથી ટિકિટ નહીં મળે તો તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે.

4 / 5
ઓંખોલરે બેઠકમાં કહ્યું, 'મેં મારા મતવિસ્તાર માટે કામ કરવા માટે રાજકારણમાં આવવાનું નક્કી કર્યું છે. મારો વિસ્તાર ઘણો પછાત છે.

5 / 5
મેરી કોમને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં કોલંબિયાની ઇન્ગ્રિટ વેલેન્સિયાના હાથે 3-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. મેરી કોમ છેલ્લા બે રાઉન્ડમાં જીતી હતી, પરંતુ તેમ છતાં તેને હારેલી જાહેર કરવામાં આવી હતી.

Next Photo Gallery